• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગના આલિશાન ઘરની તસવીરો

|

ફેસબુકના પપ્પા કહેવાતા એટલે કે માર્ક જુકરબર્ગ દુનિયાની સૌથી પ્રચલિત સોશ્યલ સાઇટના માલિક હોવાની સાથે જ એક આલિશાન મકાનના પણ માલિક છે. હાલમાં જ તેમની દિકરીના આવ્યા બાદ જુકરબર્ગ એક નવો બંગલો લીધો છે. જે ખૂબ જ ભવ્ય છે. તો શું તમે માર્ક જુકરબર્ગના ઘરની આ ના જોયેલી તસવીરો જોવા માંગો છો?

તો ચલો તમને પણ તસવીરોના માધ્યમથી માર્ક જુકરબર્ગના ભવ્ય બંગલાની સફર કરાવીએ. આ માટે તમારે ખાલી નીચેની ફોટોસ્લાઇડરને એક પછી એક ક્લિક કરવાની છે બસ. તો તસવીરોમાં જુઓ ફેસબુકના માલિકનું ઘર અંદરથી કેટલું અદ્ઘભૂત છે....

માર્ક જુકરબર્ગનું ઘર

માર્ક જુકરબર્ગનું ઘર

ભાઇ આ છે ફેસબુકના અને આ ઘરના માલિક એટલે કે માર્ક જુકરબર્ગનું નવું ઘર. સિમ્પલ, સુંદર અને ખાસ.

રસોડું

રસોડું

આ છે માર્કનું કિચન. જેમાં સુંદર પિસ્તઇ રંગનો કલર કર્યો છે. અને ખુલ્લી બારીઓ રસોડામાં હવા ઉજાસ બનાવી રાખે છે.

લિંવિંગ રૂમ

લિંવિંગ રૂમ

આ છે લિંવિંગ રૂમ જ્યાં એક જૂની લાકડા બાળવાની ચિમની છે. અને ચોપડીઓ રાખવાની જગ્યા અને સાથે પ્રાકૃતિક લાઇટ આપતી લાંબા કાચના દરવાજા પણ છે.

બાથરૂમ

બાથરૂમ

તો આ છે આ બંગલાનું શાનદાર બાથરૂમ સફેદ આરસથી બનેલું બાથટમ અને મોઝેક ફ્લોરિંગ આ બાથરૂમને સિમ્પલ પણ એલિગન્ટ લૂક આપે છે.

ગેટેની એન્ટ્રી

ગેટેની એન્ટ્રી

અને આ છે માર્કના ઘરનો સૌથી બહારનો દરવાજો. જેના બાદ સુંદર બગીચો શરૂ થાય છે અને પછી માર્કનું ઘર આવે છે.

ફ્લાયરપ્લેસ

ફ્લાયરપ્લેસ

અને દરેક અમેરિકન ઘરની જેમ માર્કના ઘરમાં પણ સુંદર લાકડામાંથી બનેલું ફાયરપ્લેસ.

બાથરૂમ

બાથરૂમ

આ છે માર્કના બાથરૂમનો બીજો એન્ગલ. જેમાં સુંદર કાચના અરીસા જોવા મળે છે.

સ્વિમિંગ પુલ

સ્વિમિંગ પુલ

સાથે જ ઘરમાં સુંદર સ્વિમીંગ પુલની અને લીલીછમ બગીચો પણ છે.

English summary
Facebook Co-founder Mark Zuckerberg has a beautiful home. Have a look at unseen pictures of Mark Zuckerberg's new home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more