For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત વિશે આ 10 તથ્યો આપને અપાવશે ગર્વ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: ભારત હંમેશાથી દુનિયાભરમાં પોતાની ઐતિહાસિક ધરોહર અને વિરાસતને લઇને ચર્ચામાં રહ્યું છે. આપણામાંથી ઘણા લોકો એ વાતથી પરિચિત નહીં થાય કે જેમનો સંબંધ ભારત સાથે છે અને દુનિયા તેને માની ગઇ છે.

ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્રથી લઇને દરેક ક્ષેત્રમાં ભારતનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. જેને આપણે જ સારી રીતે નથી સમજતા પરંતુ આખી દુનિયા સમજે છે. એવા એ વાતોનું જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે જેને જાણીને ભારતીયોને વધારે ગર્વની લાગણી અનુભવાશે.

ગૌરવશાળી ભારતના તથ્યો...

ગણિતના ઘણા શબ્દો ભારતમાંથી લેવાયા

ગણિતના ઘણા શબ્દો ભારતમાંથી લેવાયા

ગણિતના શબ્દ એલજેબ્રા, કેલ્કુલસ અને ટ્રિગનોમેટ્રી ભારતથી લેવામાં આવ્યા છે જેની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થઇ છે.

ડેસિમલ સિસ્ટમ ભારતમાં શરૂ થયું

ડેસિમલ સિસ્ટમ ભારતમાં શરૂ થયું

ગણિતમાં નંબર સિસ્ટમ અને ડેસિમલ સિસ્ટમની પણ શોધ ભારતમાં જ થઇ છે.

દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર

દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર

ભારત વસ્તીમાં દુનિયાનું બીજા નંબરનો દેશ છે અને લોકતંત્રની દ્રષ્ટિએ સૌથી પહેલો છે.

દુનિયામાં ભારતીય રેલમાં સૌથી વધારે કર્મચારીઓ

દુનિયામાં ભારતીય રેલમાં સૌથી વધારે કર્મચારીઓ

ભારતીય રેલવેમાં સૌથી વધારે કર્મચારીઓ છે જોકે દુનિયાની કોઇ પણ કંપની કરતા ઘણું વધારે છે. ભારતમાં 1.6 કરોડ રેલવે કર્મચારીઓ છે અને દરેક વર્ષે 500 કરોડ લોકો ભારતીય રેલવેથી મુસાફરી કરે છે.

છેલ્લા એક લાખ વર્ષોમાં ભારતે ક્યારેય હુમલો નથી કર્યો

છેલ્લા એક લાખ વર્ષોમાં ભારતે ક્યારેય હુમલો નથી કર્યો

છેલ્લા એક લાખ વર્ષોમાં ભારતે ક્યારેય કોઇ પાડોશી દેશ પર હુમલો નથી કર્યો. હા પરંતુ તેની પર હુમલો જ્યારે પણ થયો છે ત્યારે તેણે દુશ્મન દેશને માત આપી છે.

સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા

સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા

સંસ્કૃત દુનિયાની સૌથી જુની અને તમામ ભાષાઓની માતૃભાષા છે.

17મી સદી સુધી ભારત સૌથી અમીર દેશ

17મી સદી સુધી ભારત સૌથી અમીર દેશ

ભારત અંગ્રેજોના ભારત આવ્યા પહેલા 17મી સદી સુધી સૌથી અમીર દેશ હતો. ક્રિસ્ટોફર કોલંબસ ભારતની સંપતિથી જ આકર્ષિત હતું, જ્યારે તે ભૂલથી અમેરિકાની શોધ કરતા ભારત પહોંચ્યો હતો.

દુનિયાની ત્રી સૌથી મોટી સેના ભારત પાસે

દુનિયાની ત્રી સૌથી મોટી સેના ભારત પાસે

ભારતની પાસે દુનિયાની ત્રીજી સૌથી મોટી સેના છે. ભારતની સેનાથી અધિક સેના માત્ર અમેરિકા અને રશિયા પાસે છે.

ભારતમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ

ભારતમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ

ભારતમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ છે જે દુનિયાના કોઇપણ દેશથી ઘણી વધારે છે.

દરેક વર્ષે એક નવું ઓસ્ટ્રેલિયા બને છે

દરેક વર્ષે એક નવું ઓસ્ટ્રેલિયા બને છે

દરેક વર્ષે જેટલા લોકો ભારતમાં પેદા થાય છે તેઓ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના બરાબર છે.

English summary
Here are 10 most proud facts about india which will raise your heads high. India has contributed to the world and needs to get recognised for it rcontribution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X