• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! ફીફા વર્લ્ડકપમાં વેશ્યાવૃત્તિ બની પાર્ટ ટાઇમ જોબ

By Kumar Dushyant
|

રિયો ડિ જિનારિયો: બ્રાજીલ સહિત ફીફા વર્લ્ડકપ 2014ની દિવાનગી આખી દુનિયામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. ભારતમાં તો ફીફાના ફીવરનો અલગ જ અંદાજ છે. ક્યાંક મિઠાઇની દુકાન પર ફૂટબોલ સ્ટાર્સના મીઠા મોડલ જોવા મળી રહ્યાં છે તો ક્યાંક હેરસ્ટાઇમાં ફૂટબોલ, વર્લ્ડકપ ટ્રોફી અને ફૂટબોલ સ્ટારની ઝલક જોવા મળી રહી છે.

આ મહાકુંભને જોતાં દેશ-વિદેશના સેક્સ વર્કર્સ પણ બ્રાજીલમાં જમા થઇ ગયા છે. જો કે બ્રાજીલ સરકારે વેશ્યાવૃત્તિને કાયદાકીય માન્યતા આપી રાખી છે, એટલા માટે આ વ્યાપારમાં આવક દિવસ રાત વધતી જાય છે. દુનિયાના 'બાર કેપિટલ'ના નામથી જાણીતા બ્રાજીલને દેહવેપારના ધંધામાં લુપ્ત લોકોએ એ પ્રકાર શણગાર્યો છે કે જાણે ફીફા બાદ બીજું મુખ્ય આયોજન વેશ્યાવૃત્તિનું થાય. તો આવો તસવીરોની સાથે સ્લાઇડરમાં જોઇએ ફીફા અને વેશ્યાવૃત્તિનું કોકટેલ.

નોંધ: આ તસવીરોમાં ફીફાના ફેન્સની છે, ના કે કોલગર્લ્સ કે દેહ વેપારમાં લુપ્ત લોકોની.

એક રાતની કિંમત 50 હજાર રૂપિયા

એક રાતની કિંમત 50 હજાર રૂપિયા

કોલગર્લ્સ બિઝનેસ સીઝન તરીકે જુએ છે અને હેલ્થી સેક્સ માટે દરેક સંભવ પદ્ધતિ અપનાવે છે. જો વેશ્યાઓના ભાવની વાત કરીએ તો અહીં આવેલા દેશ-વિદેશના લોકો પાસે આ વેશ્યાઓ એક રાતના ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા વસૂલે છે.

અઠવાડિયા માટે પણ બુક થઇ રહી છે કોલગર્લ્સ

અઠવાડિયા માટે પણ બુક થઇ રહી છે કોલગર્લ્સ

સ્થિતી એ છે કે તમામ વિદેશી ફેન્સ જે બ્રાજીલ પહોંચ્યા છે, તેમણે પોતાના માટે અઠવાડિયા માટે કોલગર્લ્સ બુક કરાવી લીધી છે, જે દિવસ રાત તેમને પોતાની સેવા આપી રહી છે.

કોલગર્લ્સ કરી રહી છે ઇગ્લીંશ સ્પીકિંગ કોર્સ

કોલગર્લ્સ કરી રહી છે ઇગ્લીંશ સ્પીકિંગ કોર્સ

ઇન્ટરનેશનલ ગ્રાહકોને આકર્ષવા માટે બ્રાજીલમાં ઠેર-ઠેર ઉત્તેજક ફોટા અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. દેહવેપારના ધંધામાં લુપ્ત કોલગર્લ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ઇગ્લિંશ સ્પીકિંગ કોર્સ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફીફા દરમિયાન લગભગ 6 લાખ ઇન્ટરનેશનલ મુલાકાતીઓ બ્રાજીલ આવે છે.

ફીફા નહી સેક્સ સર્વિસ માટે આવ્યા બ્રાજીલ

ફીફા નહી સેક્સ સર્વિસ માટે આવ્યા બ્રાજીલ

જે લોકો સેક્સને લઇને ખાસા ઉત્સાહિત રહે છે તે ફીફા વર્લ્ડકપની સીઝનને ક્યારેય મિસ થવા દેતા નથી. તેમને ખબર છે કે ફૂટબોલના આ મહાકુંભ દરમિયાન બ્રાજીલમાં દુનિયાભરની છોકરીઓની સાથે મોજ-મસ્તી કરી શકાય છે.

કિશોર છોકરીઓ કરી રહી છે પાર્ટ ટાઇમ જોબ

કિશોર છોકરીઓ કરી રહી છે પાર્ટ ટાઇમ જોબ

સ્થાનીક તંત્ર એ વાતને લઇને ચિંતિત છે કે આનાથી કિશોર સેક્સ વર્કરોની સંખ્યાને પ્રોત્સાહન પણ મળશે. એટલું જ નહી તમામ વિદ્યાર્થીઓએ આ પાર્ટ ટાઇમ જોબના રૂપમાં કમાણી કરવાનું શરૂ કરી દિધું છે.

નાની ઉંમરની છોકરીઓની ડિમાંડ

નાની ઉંમરની છોકરીઓની ડિમાંડ

મોટાભાગના વિદેશી પ્રવાસીઓ નાની ઉંમરની સેક્સ વર્કરોની ડિમાંડ ધરાવે છે. કિશોરને આ ધંધાથી દૂર રાખવા માટે ત્યાંની સરકાર સાર્વજનિક સ્થળો પર આ મુદ્દે જાગૃતતા વધારવાના પ્રયત્ન કરી રહી છે.

પ્રોફેશનલ્સ પણ કરી રહી છે જોબ

પ્રોફેશનલ્સ પણ કરી રહી છે જોબ

ફીફા વર્લ્ડકપ દરમિયાન દેહનો સોદો કરનાર છોકરીઓ પ્રોફેશનલ કોલગર્લ્સ હોતી નથી. આ મહાઅવસર પર પૈસા કમાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ પણ કોલગર્લ્સ તરીકે પાર્ટ ટાઇમ જોબ કરી લે છે. ડેંટલની એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે તેને જર્મનીના એક વ્યક્તિએ બે અઠવાડિયા માટે હાયર કરી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે બે અઠવાડિયા માટે જર્મનીના વેપારીએ તેને 5 હજાર ડોલર એટલે કે 3 લાખ રૂપિયા આપ્યા હતા.

પોતાને વેશ્યા કહેવામાં અચકાતી નથી છોકરીઓ

પોતાને વેશ્યા કહેવામાં અચકાતી નથી છોકરીઓ

ફીફા દરમિયાન બ્રાજીલના રસ્તાઓ પર સારા કપડાંમાં છોકરીઓને જોઇને એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે દેહવેપારના ધંધામાં સામેલ હશે. એક વેશ્યાનું કહેવું છે કે કોઇ વ્ય્કતિ તેને ઘૂરે છે તો તે સ્પષ્ટ કહી દેવ છે કે તે વેશ્યા છે.

કિશોર છોકરીઓની થાય છે તસ્કરી

કિશોર છોકરીઓની થાય છે તસ્કરી

બ્રાજીલમાં આવેલા વિદેશી પ્રવાસીઓ નાની ઉંમરની છોકરીઓની માંગ કરે છે. જો કે પોલીસની એ વાત પર નજર રહે છે એટલા માટે હોટલ માલિક દલાલો સાથે ડાયરેક્ટ સંપર્ક કરી સીધા હોટલના રૂમમાં છોકરીઓ સપ્લાઇ કરી દે છે.

English summary
The sex trade is on healthy boost in business during the 2014 FIFA World Cup as Prostitution is legal in Brazil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X