તસવીરો: બોલીવૂડ સેલેબ્રિટી, કેવી રીતે હેલી ડે મનાવે છે તે જુઓ

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડના સેલેબ્રિટી જોડે પૈસાની કોઇ છોછ નથી. એટલા માટે જ તો આ જાણીતા બોલીવૂડ સેલેબ્રિટી વિદેશોના સુંદર સ્થળો પર દર વર્ષે લાંબી રજાઓ ગાળવા જતા રહે છે. ત્યારે બોલીવૂડના જાણીતા સેલેબ્રિટી કેવી રીતે પોતાનો હોલી ડે સેલેબ્રેટ કરે છે તેની કેટલીક ખાસ તસવીરો અમે આજે તમને જણાવાના છીએ.

મલાઇકા અરોરા ખાન, લિઝા હેયડન, રામ કપૂર, શિલ્પા શેટ્ટી, ઇલિયાના ડિક્રૂઝ જેવા જાણીતા બોલીવૂડ સેલેબ્રિટી કેવી જગ્યાઓ પર પોતાનો હોલી ડે સેલિબ્રેટ કરે છે. ત્યાં કેવી કેવી રીતની મસ્તી મજા કરે છે તેની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શિલ્પા શેટ્ટી
  

શિલ્પા શેટ્ટી

હાલમાં શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ અને પુત્ર વિવાન સાથે ખૂબસૂરત માલદિવ દ્રિપની સફર પર ગઇ હતી.

શિલ્પા કડી માછલી
  

શિલ્પા કડી માછલી

ત્યારે માલદિપના પોતાના આ ખાસ પ્રવાસની તસવીરો શિલ્પાએ સોશ્યલ મીડિયા પર મૂકી હતી.

લીલો સમુદ્ર
  

લીલો સમુદ્ર

ત્યારે લીલા સમુદ્રની ઉપર યૉકમાં સમુદ્રની હવાની મઝા માણી રહેલી શિલ્પા શેટ્ટીની આ તસવીર.

પતિ સાથે શિલ્પા
  

પતિ સાથે શિલ્પા

એટલું જ નહીં શિલ્પાએ પતિ રાજ અને પુત્ર સાથે પેરેગ્રાઇડિંગ પણ કર્યું હતું.

શિલ્પા શેટ્ટી
  
 

શિલ્પા શેટ્ટી

ત્યારે શિલ્પા શેટ્ટી પરિવાસ સાથે માણેલો આ હોલી ડે તેના જીવનની યાદગાર પળોમાંથી એક છે તેવું જણાવ્યું હતું.

રામ કપૂર
  

રામ કપૂર

તો બીજી તરફ જાણીતા બોલીવૂડ અભિનેતા અને ટીવી એક્ટર રામકપૂરે પોતાના પરિવારને એક્વા લાઇફ જોવા એન્ટાન્ટીસ લઇ ગયો હતો.

રામ કપૂર
  

રામ કપૂર

જ્યાં રામ કપૂર અને તેના સમગ્ર પરિવારે ડોલ્ફિન જોડે કંઇક આ રીતે યાદગાર સમય પસાર કર્યો હતો.

લિઝા હેડન
  

લિઝા હેડન

તો બીજી તરફ ફિલ્મ ક્વીનની જાણીતી બનેલી બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ લિઝા હેયડનને પણ પોતાના બોયફ્રેન્ડ સાથે દરિયા કિનારે હોલી ડેની મઝા માણતી જોવા મળી હતી.

લિઝા હેડન
  

લિઝા હેડન

એટલું જ નહીં લિઝા હેયડનને અહી કાયાકી પણ કરી હતી.

ઇલિયાના ડિક્રૂઝ
  

ઇલિયાના ડિક્રૂઝ

બોલીવૂડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ પણ હાલમાં જ ચીન રજાઓ ગાળવા ગઇ હતી.

ઇલિયાના- ચીનની દિવાલ
  

ઇલિયાના- ચીનની દિવાલ

જ્યાં ઇલિયાના ડિક્રૂઝે ચીનની જાણીતી ચીનની દિવારની પણ મુલાકાત લીધી હતી. અને ફોટા પણ પડાવ્યા હતા.

મલાઇકા અરોરા ખાન
  

મલાઇકા અરોરા ખાન

હાલમાં સલમાનની ભાભી અને અરબાજ ખાનની પત્ની મલાઇકા અરોરા ખાન તેની બહેનપણીઓની સાથે ગ્રીસ ગઇ હતી.

મલાઇકા અરોરા ખાન
  

મલાઇકા અરોરા ખાન

ત્યારે મલાઇકા તેની બહેનપણીઓ સાથે આ રજાઓ ભરપૂર પણે માણી હોય તેવું આ ફોટો જોઇને લાગી રહ્યું છે.

ગર્લ્સ ગેંગ
  

ગર્લ્સ ગેંગ

ત્યારે મલાઇકાની ગર્લ્સ ગેંગની આ તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર અપલોડ કરી હતી.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ ગર્લ્સ
  

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ ગર્લ્સ

ત્યારે મલાઇકા હોટ સ્વીંમિંગ શૂટમાં તેની સખીઓ સાથે કંઇક આ રીતે તસવીર પડાવી હતી.

ઠંઠે ઠંડે પાની સે
  

ઠંઠે ઠંડે પાની સે

ત્યારે દરિયાની મઝા માણી રહેલી મલાઇકા અને તેની બહેનપણીઓની આ તસવીર તેમની ફન ડેને બતાવે છે.

English summary
Photos of Holiday Pictures Of Bollywood Celebrities.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.