Hot Tips: લગ્ન જીવન બોરિંગ લાગે છે, તો અપનાવો આ ટિપ્સ અને બનો રોમાન્ટિક
લગ્ન જીવન ત્યારે બોરિંગ બની જાય છે જ્યારે તેમાથી સેક્સ અને રોમાન્સ જતા રહે છે અને બચી જાય છે તો ખાલી જવાબદારીઓ. વળી મોટા ભાગના પુરુષોની એક જ દુખડું હોય છે કે લગ્ન પછી પત્ની તેમને પાસે જ નથી આવવા દેતી. અને વધુમાં ઘરની જવાબદારીઓ પતિ પત્નીના સંબંધોની રહી સહી કસર પણ તોડી દેતા હોય છે.
ત્યારે જો તમને પણ લાગતું હોય કે તમારું લગ્ન જીવન બોરિંગ થઇ ગયું છે. અને હવે તેમાં કોઇ રસ નથી રહ્યો તો તમારા લગ્નજીવનને રસપ્રદ બનાવવા માટે તમારે જ કમર કસવી રહી. તેજ માટે આજે અને તમને કેટલીક હોટ ટિપ્સ આપવાના છીએ. જે તમને એકબીજાની નજીક લાવી શકે. અને તમારા જીવનમાં પણ થોડોક રામાન્સ આવી શકે. તો વાંચો આ ટિપ્સ...

મસાજ
બેક મસાજ કે પછી પગ કે ખભાની માલિશ. જે તે વ્યક્તિને તનાવ મુક્ત કરે છે. અને રાઇટ મૂડમાં પણ લાવવામાં મદદ કરે છે. અને તેમાં પણ કોઇ સુંગધી તેલની સુંગધ મળે તો પછી પૂછવું જ શું!

પરસ્પર જોડાણ
પ્રેમમાં બોડી કોન્ટેક્ટ ખૂબ જ જરૂરી છે. તમારી બથ, કિસિસ અને કેર તેને તમારી તરફ ખેંચશે. અને તમને એકબીજા પ્રત્યે આકર્ષિત કરશે.

ઇચ્છાઓ
ક્યારેક તમારે એકબીજાને પોતાની છુપાયેલી ઇચ્છાઓ વિષે જણાવવું જોઇએ. અને ડર્ટી ટોક્સ પણ કામમાં આવી શકે છે. વળી સાથે જ સ્પોર્ટ સ્પિરીટ બતાવીને તમારા પાર્ટનરના મનની પસંદ પણ તમારે કરવું જોઇએ.

સાથે પોર્ન ફિલ્મ જુઓ
સાથે પોર્ન ફિલ્મ જોવાથી અને કેટલાક નવા અખતરા ટ્રાય કરવાથી પણ બોરિંગ સેક્સ લાઇફ રંગીન બની શકે છે.

હોટ બાથટબ
સાથે હોટ બાથટબમાં હોટ સાવર લેવાથી પણ તમે એકબીજાની નજીક આવી શકો છો.

વાત કરો
મોટા ભાગના કપલ કદી પણ સેક્સ બાદ પોતાના અનુભવો શેયર નથી કરતા. વાતચીતનું માધ્યમ સંબંધો બનાઇ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો તમારી અભિવ્યક્તિ વ્યક્ત કરતા બિલકુલ ના શરમાવો અને ખુલીને એકબીજા જોડે આ વિષે વાત કરો.

મસ્તી
શું તમે મેકઅપ સેક્સ વિષે સાંભ્યું છે. તમે અલગ અલગ સ્ટોરી બનાવી કે પછી અલગ ટાઇપનું ઇમેજીનેશન કરીને પણ આમ કરી શકો છો. પિલો ફાઇટ કે પછી તેવી કોઇ સેક્સ રમતો દ્વારા પણ તમે મસ્તી સાથે ફન કરી શકો છો.