• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

|

જો તમે, કોઇ યુવતીને ઇમ્પ્રેસ કરવાનું વિચારી રહ્યો છો અને દરેક વખતે નિષ્ફળતા મળી હોય તો, પરેશાન થવાની જરૂર નથી. કેટલીક યુવતીઓ ઘણી જિદ્દી હોય છે અને માત્ર મિત્રતા સુધી જ સીમિત રહેવા ઇચ્છતી હોય છે, કેટલીક યુવતીઓ એવી હોય છે, જે તમને યોગ્ય રીતે જાણતી નથી. તમે ઓફિસમા કામ કરતા હોવ અથવા તો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોવ, સ્માર્ટ અને સુંદર યુવતી સાથે મિત્રતા કરવાનું કોણ નથી ઇચ્છતું.

જો તમને એવું લાગે છે કે તમે મહિલાઓ પર પ્રભાવ પાડવામાં અસફળ સાબિત થાવ છો તો તમને જરૂર છે એવી કેટલીક બાબતોને અપનાવવાની જેનાથી તમને વધારે ફાયદો થાય, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ આ બાબતો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

વ્યવસ્થિત તૈયાર થવુ

પોતાને સારી રીતે તૈયાર કરો, હેરસ્ટાઇલ સારી હોય, સ્વચ્છ કપડાં પહેરવા, શ્વાસમાંથી ગંધના આવવી વગેરે.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કોન્ફિડન્સ દેખાડો

માની લો કે તમે કોઇ પાર્ટીમાં તેને મળ્યા તો સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઉભા રહો. પોતાની રહસ્યમયી બનાવીને જ તમે મહિલાને આકર્ષિત કરી શકો છો. કિશોરોની જેમ ટેન્શન ક્રિએટ ના કરો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

બોલતા પહેલા વિચારો

યુવતીઓની સામે ઘણા લોકોની જીભ લપસી જાય છે, તેથી બોલતા પહેલા થોડુ વિચારી લો, બીજી યુવતી અંગે વાત ના કરોઅને ડર્ટી જોક્સ ના સંભળાવો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

રહસ્યમયી રહો

જો કોઇ મહિલા તમને મળે અથવા તો તેની સાથે તમારુ ઇન્ટ્રોડક્શન થાય તો તમારી અથવા તમારા બાળપણ સાથે જોડાયેલી દરેક વાત તેની સાથે શેર કરવાની જરૂર નથી. પૂછ્યા વગર તેને તમારુ નામ પણ ના બતાવો. જ્યાં સુધી તે તમારા અંગે જાણવા માટે ઉત્સુક ના દેખાય ત્યાં સુધી કંઇપણ શેર ના કરો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

સારું હ્યુમર હોવુ જરૂરી

મહિલાઓના સારા હ્યુમરવાળા પુરુષો વધારે પસંદ હોય છે. જો તે તમારા હ્યુમર પર હસી પડે તો તેનો અર્થ એ કે તે તમને મળવા અને તમારા અંગે જાણવામાં રસ ધરાવે છે.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

તમારી ગેરહાજરીનો અનુભવ કરાવો

એક વાત યાદ રાખો કે જે વસ્તુ જેટલી સરળતાથી મળે છે, તે એટલી જ કિમતી હોય છે. દરેક વાત માટે પોતાના તરફથી પહેલ કરતા બચો. તેને દરેક ફોન કોલનો જવાબ ના આપો. મેસેજનો રિપલ્યા આપવામાં સમય લગાવો. તેને તમારી ગેરહાજરીનો અનુભવ કરાવો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

તેના ખોટા વખાણ ના કરો

યુવતી તમારી નજીક હોય તો તેના સારા અને સાચા વખાણ કરો. તેના અંગે થોડુ વિચારો કે તેમને તેની કઇ વાત સારી લાગે છે. બની શકે કે તેની સ્માઇલ, તેનું હાસ્ય અથવા તો તેની વિચારસરણી તેમને સારી લાગે છે. આવી વાતો સેમી પ્રાઇવેટ જગ્યાએ કરો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

ખાસ હોવાનો અનુભવ કરાવો

જો તમે તેની સાથે વાત કરવા માગો છો અથવા તો તેને મળવા માગો છો તો, તને રાહ ના જોવડાવો. તેની પાસે જઇને વાત કરો, તેના ટેક્સનો રિપ્લાય કરો. એને જેટલું મન હોય વાત કરવા દો અને તમે બસ સાંભળ્યા કરો અને જવાબ આપો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

પોતાના વખાણ ના કરો

યુવતી સામે ખરાબ જોક્સસ, બીજાને ડરપોક અને પોતાને બહાદુર સાબિત ના કરો, મહિલાઓને લઇને ટિપ્પણી ના કરો, કોઇ બે સ્ત્રીઓની તુલના કરવી વિગેરે આવી એક પણ નબળાઇને તમારી નજીક ના આવવા દો.

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

કેવી રીતે યુવતીને કરવી ઇમ્પ્રેસ

તેના નિર્ણયનો સ્વિકાર કરો

જો તમે તેને ઇમ્પ્રેસ કરવાની તમામ રીત અપનાવી ચૂક્યા છો અને તેમ છતાં તે તમને પ્રેમ કરવા તૈયાર નથી, તો તેનાથી દૂર જતા રહો, બની શકે છે કે આ તમારુ અંતિમ તીર હોય જે યુવતીના દિલમાં તમને સ્થાન અપાવી દે.

English summary
Here are two methods for impressing a girl: first for a girl you don't know well, and second for a girl who says she's only interested in friendship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X