કેટલો સમય સુધી ચાલવો જોઈએ શારીરિક સંબંધ? શું કહે છે રિસર્ચ?
બદલાતી જીવનશૈલી લોકોની રોજબરોજની કામગીરી પર ઘણી અસર કરે છે. હાલમાં લોકો ન તો તેમના ખાવા-પીવાની કાળજી રાખે છે અને ન તો આરામની ઊંઘ લઈ શકે છે. બીજી તરફ કામનો બોજ તેમને તણાવમાં ધકેલે છે. આ બધી નકારાત્મકતાને કારણે શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે અને તેમાંની એક સમસ્યા શારીરિક નબળાઈ છે. આ સમસ્યાના કારણે વ્યક્તિ સંબંધ બાંધતી વખતે પોતાના પાર્ટનરને સંપૂર્ણ ખુશી નથી આપી શકતો. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ ઉઠે છે કે સારો શારીરિક સંબંધ કેટલો સમય ચાલવો જોઈએ.

સંશોધન શું કહે છે?
તમારા મનમાં ઉઠતા સવાલનો જવાબ જાણવા માટે અમેરિકાના હેલ્થ ડોક્ટર્સે 7590 કપલ્સ પર શારીરિક સંબંધ સાથે જોડાયેલ એક રિસર્ચ કર્યું. આ રિસર્ચમાંથી જાણવા મળ્યું કે સંબંધ બનાવવાનો સાચો અને સરેરાશ સમયગાળો 3 મિનિટનો હોય છે. જો તમે આ સમય જાળવો મેળવો છો તો તે તમારી સેક્સ લાઈફ માટે ખૂબ જ સારી છે.

3 મિનિટથી ઓછી હોય તો ચિંતાજનક
ડોક્ટરોના મતે જો તમે ત્રણ મિનિટથી ઓછા સમય માટે શારીરિક સંબંધ બાંધી શકતા હોવ તો તે ચિંતાનો વિષય છે. એટલું જ નહીં, જો શારીરિક સંબંધ બાંધવાનો સમયગાળો ત્રણ મિનિટથી વધુ હોય તો તે તમારા શરીર માટે પણ સારું નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે શારીરિક સંબંધ બાંધવાનો નિર્ણય તમારો અને તમારા જીવનસાથીનો છે અને તે કેટલો સમય ચાલશે તે તમારા બંને વચ્ચેના સંબંધની ઊંડાઈ પર નિર્ભર કરે છે.

ડૉક્ટરની સલાહ લો
તમે કદાચ જાણતા હશો કે શારીરિક નબળાઈ અને માનસિક તણાવના કારણે લોકો અંતરંગ પળોને યોગ્ય રીતે માણી શકતા નથી. જો તમે ત્રણ મિનિટથી ઓછા સમય માટે શારીરિક સંબંધ બાંધી શકો છો તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ.