• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જાણો છો મહિલાઓ કેવી રીતે કરે છે હસ્તમૈથુન?

By Kumar Dushyant
|

મોટાભાગે મહિલાઓ વિશે એવું સાંભળવામાં આવે છે કે તે પોતાની કામેચ્છાઓ પૂરી કરવા માટે હસ્તમૈથુનનો સહારો લે છે. પરંતુ એવું ક્યારેય પણ કોઇ મહિલા કહેવા માટે તૈયાર હોતી નથી. પરંતુ એ સત્ય છે કે મહિલાઓ હસ્તમૈથુન માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરે છે. કેટલીક મહિલાઓ હસ્તમૈથુન માટે પોતાની આંગળીનો સહારો લે છે તો કેટલીક મહિલાઓ બજારમાં ઉપલબ્ધ વાઇબ્રેટર વગેરેનો સહારો લે છે.

આજે અમે તમને અહીં કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જે સામાન્ય રીતે મહિલાઓ દ્વારા હસ્તમૈથુન માટે પ્રયોગ કરવામાં આવે છે. આમ તો હસ્તમૈથુન કરીને કામોત્તેજનાના ચરમોત્કર્ષ સુધી પહોંચવા માટેની ઘણી પદ્ધતિ છે પરંતુ અહી તેમાંથી કેટલી એવી 5 પદ્ધતિ વિશે જણાવવામાં આવે છે જે મોટાભાગે મહિલાઓ દ્વારા અપનાવવામાં આવે છે.

મહિલાઓ દ્વારા અપનાવવામાં આવતી હસ્તમૈથુનની પાંચ પદ્ધતિઓ

શાકભાજી

શાકભાજી

જી હાં તમને સાંભળીને થોડું આશ્વર્ય જરૂર થશે કે, શાકભાજીથી કઇ રીતે હસ્તમૈથુન કરી શકાય. પરંતુ આ સત્ય છે કે મહિલાઓ હસ્તમૈથુન માટે શાકભાજીઓનો ઉપયોગ કરે છે. શાકભાજીઓમાં વિશેષ રીતે કાકડી, ગાજર, રીંગણ અથવા મૂળાનો ઉપયોગ કરે છે. આ શાકભાજીઓનો ઉપયોગ કરવાનું કારણ તેનો આકાર છે. કારણ કે મહિલાઓ માને છે કે આ શાકભાજી તેમને એક પુરૂષના લિંગનો અનુભવ કરાવે છે.

કેળાં

કેળાં

એવું ઘણીવાર જોવા મળ્યું છે કે મહિલાઓ જ્યારે કેળાંનું સેવન કરે છે તો તેમને તે એકદમ સ્ટાઇલ અને પૈશનેટ રીતે ખાય છે. કંઇક એ રીતે જ કેળાંનો ઉપયોગ હસ્તમૈથુન માટે પણ કરે છે. કેળાંને પણ મહિલાઓ હસ્તમૈથુનમાં ઉપયોગ કરીને કામ વાસનાનો સંપૂર્ણ આનંદ માણે છે. તેના માટે મહિલાઓ કાચા કેળાનો ઉપયોગ કરે છે.

મીણબત્તી

મીણબત્તી

જી હાં મીણબત્તી વિશે સાંભળીને તમને જરૂર થોડું આશ્વર્ય થશે. પરંતુ એ સાચી વાત છે કે કેટલીક મહિલાઓ સખત વસ્તુ વડે હસ્તમૈથુન કરીને પોતાનો શોખ પુરો કરે છે. આવી મહિલાઓ મીણબત્તીનો ઉપયોગ કરે છે, અને મીણબત્તીને પોતાના ગુપ્તાંગમાં નાખીને આનંદ માણે છે. કેટલીક મહિલાઓ મીણબત્તી ઉપર કોન્ડોમ લગાવીને તેનો ઉપયોગ કરે છે. કારણ કે હસ્તમૈથુન દરમિયાન આ એક સારો અહેસાસ પણ છે અને મીણબત્તી ગુપ્તાંગમાં તૂટી જવાનો ખતરો નથી.

ખુરશી

ખુરશી

મહિલાઓને ક્યારે હસ્તમૈથુન કરવાની ઇચ્છા થાય છે તેનો કોઇ નક્કી સમય હોતો નથી, એટલા માટે એવું પણ જોવા મળે છે કે કેટલીક મહિલાઓ કામકાજ વગેરે દરમિયાન જ ઉત્તેજિત થઇ જાય છે, અને તે સમયે તે આસપાસની હાજર ખુરશીનો ઉપયોગ હસ્તમૈથુન માટે કરે છે. આ સમય મહિલાઓ ખુરશીના હાથા પર પોતાના ગુપ્તાંગને ખસે છે જેથી તેમને આનંદની અનુભૂતિ થાય છે.

દારૂની બોટલ

દારૂની બોટલ

કેટલીક મહિલાઓ દારૂની બોટલનો પ્રયોગ હસ્તમૈથુન માટે કરે છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે વાઇનની બોટલનો આગળનો ભાગ પાતળો હોય છે જો કે સરળતાથી ગુપ્તાંગમાં પ્રવેશ કરી જાય છે. એવી મહિલાઓ જે દારૂનું સેવન કરે છે તે દારૂના સેવન બાદ ઉત્તેજીત થતાં દારૂની બોટલનો ઉપયોગ હસ્તમૈથુન માટે કરે છે.

English summary
Women won't tell but they too love to masturbate! Stimulating the g spot or rubbing stuffs can make a woman reach orgasm easily. Generally women use fingers or toys to reach orgasm. Here are few funny ways women use to reach orgasm! Check out, Funny ways women masturbate to reach orgasm.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more