આઇબેરીએ લોન્ચ કર્યો ‘ઓક્ટા-કોર’ ટેબલેટ

Posted By:
Subscribe to Oneindia News

ટેક્નોલોજી કંપની આઇબેરીએ ભારતમાં પહેલીવાર ઓક્ટાકોર પ્રોસેસર પર રન કરતું ટેબલેટ ઓક્સસ કોર એક્સ 8 3જીને રજૂ કર્યો છે. કંપનીએ કહ્યું કે આ સૌથી સસ્તુ ટેબલેટ હશે. આઇબેરી અનુસાર તેમાં સ્વિચેબલ 3જી મોડ્યુલ પ્રોદ્યોગિકીન ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ઉપયોગકર્તા ક્યારેય પણ સમિ મોડ્યૂલ ચિપને લગાવી અથવા કાઢી શકાય. તેનાથી ગ્રાહક જ્યારે ઇચ્છે ત્યારે તેને એક ફોન અથવા જ્યારે ઇચ્છે ત્યારે વાઇ ફાઇ ટેબલેટનું કામ લઇ શકે છે.

ટેબલેટમાં 2જીબી ડીડીઆર-3 રેમ, 7.85 ઇન્ચ ડિસ્પેલ અને 16 જીબી ઇનબિલ્ટ મેમરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ એક નવો સ્માર્ટફોન ઓક્સસ જીનિયા એક્સ1 પણ લોન્ચ કર્યો. ઓકસ્સ કોર એક્સ 8 3જીની કિંમત 23,990 રૂપિયા, જ્યારે નવા સ્માર્ટફોનની કિંમત 9,990 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉત્પાદોની બુકિંગ 10 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે.

પ્રોસેસર
  

પ્રોસેસર

સેમસંગનું એક્સનોસ 5 ઓક્ટાકોર 28 એનએમ પ્રોસેસર. વિશ્વનું પહેલું સ્વિચેબલ મોડ્યુલ આધારિત ટેબલેટ

ઓએસ અને રેમ
  

ઓએસ અને રેમ

એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ. 2 જીબી રેમ

સ્ક્રીન, મેમરી, કેમેરા
  

સ્ક્રીન, મેમરી, કેમેરા

7.85 ઇન્ચ એચડી સ્ક્રીન, 16 જીબી ઇનબિલ્ડ મેમરી, 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

બેટરી અને કિંમત
  

બેટરી અને કિંમત

4800 એમએએચ બેટરી, 23,990 રૂપિયા

English summary
iberry launches octa core tablet
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.