• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વધતી ઉંમરમાં પણ સેક્સ એન્જોય કરવા માંગતા હોવ તો આ ટિપ્સ ફોલો કરો

|

ઉંમર વધવાની સાથે જ શરીરમાં પણ કેટલાય બદલાવ આવવા લાગે છે. ઉંમરની અસર સેક્સ લાઈફ પર પણ પડે છે. આ દરમિયાન વ્યક્તિમાં હોર્મોનનું સ્તર ઘટાડો, ન્યૂરોલોજિકલ અને અન્ય બદલાવને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અથવા યોનિમાં દર્દના રૂપમાં મહેસૂસ કરે છે. આવા બદલાવથી શરીરને સંકેત મળે છે કે યૌન સંબંધ બનાવવાની તીવ્રતામાં ઘટાડો આવી ગયો છે અને આગળ ચાલીને આ ઘટી શકે છે. કેટલાય લોકોએ એવું પણ મહેસૂસ કર્યું કે ઉંમર વધારા બાદ તેઓ સંતુષ્ટિ મેળવવામાં અસફળ રહ્યા છે.

વધતી ઉંમરમાં સેક્સ એન્જોય કરવા માંગતા છો ?

વધતી ઉંમરમાં સેક્સ એન્જોય કરવા માંગતા છો ?

ઉંમર અટકતી નથી અને તમે તેની સાથે આગળ વધવા માંગો છો તો તમારે તમારા ખાણીપીણી અને વ્યાયામ પર ધ્યાન આપવાની જરૂરત છે. જો વ્યક્તિ પોતાના શારીરિક અને ભાવનાત્મક તત્વોને સમજે તો આ પરેશાનીથી છૂટકારો મેળવી શકે છે. જો કે હવે આવા પ્રકારની સમસ્યાઓનો પતો લગાવવો અને તેનો ઈલાજ કરવો બહુ સરળ થઈ ગયો છે. યૌન સંબંધો સાથે જોડાયેલ પોતાની જાણકારી વધારી તમે કેટલાય પ્રકારની પરેશાનીઓથી ખુદ બચી શકો છો. સમય વીતવાની સાથે રોમાંસ કરવાની રીતમાં પણ પરફેક્શન આવવા લાગે છે, જો ભવિષ્યમાં પણ તમે પોતાના ઈન્ટિમેટ પળોને પહેલાની જેમ એન્જોય કરવા માંગો છો તો આ વાતો પર ખાસ ધ્યાન આપવું.

ખુદનું જ્ઞાનવર્ધન કરો

ખુદનું જ્ઞાનવર્ધન કરો

શારીરિક સંબંધ સાથે જોડાયેલ જાણકારી એકત્ર કરો. ઈન્ટરનેટ પર તમને દરેક વિષય સાથે જોડાયેલ જાણકારી મળી જશે. તમે ઈચ્છો તો કોઈ એક્સપર્ટ્સ સાથે પણ ચર્ચા કરી શકો છો.

આ વિષય પર વાત કરો

આ વિષય પર વાત કરો

સામાન્ય રીતે લોકો સેક્સ સાથે જોડાયેલ કોઈપણ વિષય પર વાત કરતાં ખચકાય છે. પરંતુ જ્યાં સુધી તમે તમારા પાર્ટનર સાથે વાત નહિ કરો ત્યાં સુધી તેની પસંદ નાપસંદ વિશે જાણી નહિ શકો.

ઉતાવળ ન કરો

ઉતાવળ ન કરો

તમારે ખુદને સમય આપવાની જરૂરત છે. ઉંમર વધવાની સાથે તમને ઓર્ગેઝ્મ સુધી પહોંચવા માટે પણ વધુ સમય લાગી શકે છે. આવું થવામાં કંઈ ખોટું નથી. બસ આ સ્થિતિમાં પરેશાન ન થવું.

લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરો

લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરો

જો મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં સૂખાપન મહેસૂસ થાય તો તેમના માટે સેક્સ એક દર્દનાક અનુભવ બની શકે છે. ઉંમર વધવાની સાથે આવી સ્થિતિ વધી જાય છે અને સંબંધમાં તણાવ પણ આવી જાય છે. આનાથી બચવા માટે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરી શકો છો.

નવી પોજીશન ટ્રાઈ કરવી

નવી પોજીશન ટ્રાઈ કરવી

કેટલાય કપલ્સ વચચે જોવા મળે છે કે સમય વિતવાની સાથે તેમના સંબંધમાં નીરસતા આવી જાય છે. યૌન સંબંધ બનાવવાને લઈ તેમની રૂચિ પણ ઘટી જાય ચે. તમને તમારી સહજતા અને સંતુષ્ટિના હિસાબે કેટલીક પોઝીશન પસંદ હશે પરંતુ હંમેશા કંઈક નવું કરતા રહેવું જોઈએ.

સેક્સ દરમિયાન ભૂલથી પણ ન કરતા આ ભૂલ, મજા બગડી જશે

તમારી ફેન્ટસીઝ ટ્રાય કરવી

તમારી ફેન્ટસીઝ ટ્રાય કરવી

તમારા પાર્ટનરને બોલીને કે પછી લખીને તમારી ફેન્ટસી વિશે જણાવી શકો છો. તમે તે પળો દરમિયાન રોમાન્ટિક પળો વિશે વિચારી શકો છો અને ઈમેજીન કરી શકો છો. આવું કરવાથી ઉત્તેજના વધારવામાં મદદ મળી શકે છે. આ ઉપાય એવા લોકો માટે કારગર છે જેમાં સેક્સ પ્રત્યે ઓછી રુચિ રહે છે.

English summary
if you want to enjoy intimation during old age follow this tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X