• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીડિયો: 6 મિનિટમાં તમે સમજી જશો આઝાદીનો મતલબ!

|

આજે સ્વતંત્રતા દિવસ છે પણ આપણ શું ખરા અર્થમાં તેનું મહત્વ અને મૂલ્ય સમજીએ છીએ. તમે કદી વિચાર્યું છે જો આજે પણ અંગ્રેજો આપણા પર સાશન કરતા હોત તો! જો આજે પણ આપણે ગુલામ હોત તો!

આજે આપણને આઝાદ થયાને 69 વર્ષ થઇ ગયા. આ આઝાદી માટે આપણા અનેક સ્વતંત્રતા સેનાનીઓ હસતા હસતા મોતને ભેટી ગયા. ગાંધી બાપુ અને અનેક અન્ય ભારતીયો આ માટે મૂંગા મોઢે લાઠીઓ ખાધી. પણ ઝૂક્યા નહીં ના નમ્યા.

જે આઝાદી માટે આપણા દેશના મહાન નેતાઓ અને લોકોએ અનેક પ્રયાસો કર્યા તે પ્રયાસોનું ખરું મહત્વ તમને આ 6 મિનિટના વીડિયોમાં જોવા મળશે. આ વીડિયો OYO રુમ્સે બનાવ્યો છે. અને તેમણે તમામ સ્વતંત્રતા સેનાને આ વીડિયો સમર્પિત કર્યો છે. તો તમે પણ આ વીડિયો જુઓ અને તમારા મંતવ્યો નીચે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા.

English summary
Independence Day : Tribute To Freedom Fighters By OYO Rooms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X