ઇન્ડિયન બાઇક વીકમાં બિકિની બાઇક વૉશ જોઇને ઉડી જશે આપના હોશ

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન બાઇક વીકથી આપ સૌ પરીચિત તો હશો જ. હા આ એક એવું આયોજન છે, જ્યાં એક સાથે દેશભરના તમામ બાઇક લવર્સ એકત્રિત થાય છે. એકથી એક ચડિયાતા શાનદાર બાઇકો પર સવાર સ્પીડના ધુરંધરોની લાઇન જોતા જ બને છે. દરેક વખતની જેમ આ વખતે પણ ઇન્ડિયન બાઇક વીકની રોશનીએ ખૂબ જ પ્રકાશ પાથર્યો છે.

જ્યારે આ આયોજનમાં સામેલ થનારા કેટલાંક બાઇકર્સનું એવું કહેવું છે કે દરેક વખતના મુકાબલે આ વખતનું આયોજન વધારે આકર્ષક અને મજેદાર રહ્યું. આખા એક અઠવાડીયું ચાલનાર આ આયોજનમાં આ વખતે હાર્લે ડેવિડસનના બાઇકર્સે લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા.

 

જ્યારે ઇન્ડિયન બાઇક વીક દરમિયાન બિકની વૉશે પણ ખૂબ વાહવાહી મેળવી. આપ પણ આ બિકીની બાઇક વૉશને જોઇને જરૂર ખુશ થઇ જશો. તો જુઓ તસવીરોમાં આ વખતના ઇન્ડિયન બાઇક વીકમાં આયોજિત બિકીની બાઇક વૉશને...

હાર્લે ડેવિડસનના બાઇકર્સ
  

હાર્લે ડેવિડસનના બાઇકર્સ

જેમકે અમે આપને જણાવ્યું કે ઇન્ડિયન બાઇક વીકમાં હાર્લે ડેવિડસનના બાઇકર્સે લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા.

હજારો કિલોમિટર્સ દૂરથી આવ્યા બાઇકર્સ
  

હજારો કિલોમિટર્સ દૂરથી આવ્યા બાઇકર્સ

આ વખતના આયોજનમાં હાર્લે ડેવિસનના ઘણા બધા માલિક એવા હતા જે હજારો કિલોમીટરનું અંતર કાપીને અત્રે આવ્યા હતા.

8000 બાકર્સે ભાગ લીધો
  

8000 બાકર્સે ભાગ લીધો

ઇન્ડિયન બાઇક વીકમાં આ વખતે 8,000 લોકોએ ભાગ લીધો હતો, જે ગયા વર્ષની સરખામણીએ વધારે હતા.

બાઇક વૉશ
  
 

બાઇક વૉશ

આ ફેસ્ટિવલ દરમિયાન બાઇક વૉશની પણ ઘણી રીતો શીખવવામાં આવી, હા આપ કયા પ્રકારે આપની બાઇક વૉશ કરી શકો છો તે આપ તસવીરોમાં જોઇને જાણી શકો છો.

બાઇક વૉશના ગુણ
  

બાઇક વૉશના ગુણ

બાઇક વૉશ કરતી વખતે આપનું ધ્યાન સંપૂર્ણ એકાગ્ર હોવું જોઇએ. બાઇકની સફાઇને હંમેશા પ્રાથમિકતા આપવાથી આપને ખૂબ જ સારુ પરિણામ મળશે.

English summary
India Bike Week had close to 8,000 people attending the festival. IBW had a special booth dedicated to washing bikes called the bikini bike wash.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.