For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ પર તો પહોંચી ગયા પણ મહિલા માટે ટોયલેટ નથી!

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ભારત દ્વારા મંગળની કક્ષામાં 'મંગળયાન'નું સફળ પ્રસ્થાપન કરવામાં આવ્યું. જેનો દેશને જ નહીં પરંતુ દુનિયાએ પણ ગર્વ અનુભવ કર્યો. એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જે આપણી સિદ્ધી સામે અઢળક સવાલો ઊભા કરે છે. આ વીડિયોમાં દેખાઇ રહેલી એક યુવતી રસ્તા પર લોકોને પબ્લિક ટોયલેટનું સરનામું પૂછી રહી છે, પરંતુ ત્યાં દૂર-દૂર સુધી કોઇ પબ્લિક ટોયલેટ છે જ નહીં.

video
હેરાન-પરેશાન થયેલી યુવતી આખરે ત્યાં જઇ ચડે છે જ્યાં સાર્વજનિક સ્થળો પર પુરુષો લઘુશંકા કરે છે. પછી શું થાય છે તે તમને અમે કહીશું નહીં, પરંતુ બતાવીશું. અત્રે આપેલા વીડીઓમાં જુઓ કે આગળ શું થાય છે.

'વીડિયો ડેડી' નામના આ યૂટ્યૂબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધી 176,192 લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોમાં કેટલીક ખૂબ જ જરૂરી જાણકારીઓ પણ આપવામાં આવી છે.

આ વીડિયો જોયા બાદ આપના મનમાં ઊઠતા સવાલો-પ્રતિક્રિયાઓ આપ અહી કોમેંટબોક્સમાં લખી શકો છો...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/pR5WNuo23Uk" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
India reached at Mars but still do not have enough toilet for woman! must watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X