• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ માણવામાં ભારતીય પુરૂષો છે સૌથી પાછળ, બ્રિટિશ મહિલાઓ સૌથી આગળ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: હવે ભારતીય પુરૂષોનો સેક્સ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઇ રહ્યો છે. હવે તેમને સેક્સ પ્રત્યે અરૂચિ થવા લાગી છે અને તે ઓછું સેક્સ માણવાનું પસંદ કરે છે. સર્વે અનુસાર ભારતીય પુરૂષોની ધારણા બદલાઇ રહી છે અને હવે તે સેક્સને લઇને તેમની રૂચિ ઘટતી જાય છે.

લાઇફ સ્ટાઇલ મેગેજીન મેન્સ હેલ્થના ગ્લોબલ સેક્સ સર્વે દરમિયાન આ સામે આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનાના અંકમાં પ્રકાશિત આ સર્વે દુનિયાના 30 દેશોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન 50,796 લોકો એટલે કે પુરૂષોને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને ત્યારબાદ સર્વે સાથે જોડાયેલા આંકડાઓને તૈયાર કરવામાં આવ્યા.

આ સર્વે અનુસાર ભારતીય પુરૂષ સેક્સ કરવાની રેસમાં સૌથી પાછળ છે જ્યારે આ સર્વેમાં બ્રિટીશ મહિલાઓ ટૉપ પર છે. મતલબ સ્પષ્ટ છે કે બ્રિટીશ મહિલાઓ દુનિયાભરમાં સૌથી વધુ સેક્સ માણવામાં રૂચિ ધરાવે છે જ્યારે સેક્સ કરવાના મુદ્દે ભારતીય પુરૂષ આ સેક્સ રેસના ક્રમમાં સૌથી નીચે છે.

ભારતીય પુરૂષ 3 સેક્સ પાર્ટનર રાખે છે

ભારતીય પુરૂષ 3 સેક્સ પાર્ટનર રાખે છે

સેક્સુઅલ પાર્ટનરના કેસમાં પણ ભારતીય સૌથી પાછળ સાબિત થયા છે. જ્યારે ક્રોએશિયાના નાગરિક 11 અને ગ્રીકના પુરૂષ 9 સેક્સ પાર્ટનર રાખે છે તો ભારતીય પુરૂષ ફક્ત ત્રણ સેક્સ પાર્ટનર રાખે છે.

અઠવાડિયામાં એક દિવસ સેક્સ

અઠવાડિયામાં એક દિવસ સેક્સ

સર્વે અનુસાર સરેરાશ ભારતીય પુરૂષ અઠવાડિયામાં એક દિવસ સેક્સ માણે છે અને તે સેક્સ ટૉપનો ઉપયોગ કરવામાં પણ શરમ અનુભવે છે.

ઓરલ સેક્સ

ઓરલ સેક્સ

ઓરલ સેક્સ ઇટલીના લોકોની પ્રથમ પસંદ છે જ્યારે ભારતીય પુરૂષ તો ફક્ત પોતાના ઘરે સેક્સ માણવાનું પસંદ કરે છે.

 ફોર પ્લે દરમિયાન કિસ પ્રથમ પસંદગી

ફોર પ્લે દરમિયાન કિસ પ્રથમ પસંદગી

દુનિયાના બીજા લોકોનો આલમ એ છે કે જ્યાં મૂડ થઇ જાય ત્યાં સેક્સ માણી લે છે. આ સાથે ફોર પ્લે દરમિયાન કિસ કરવાનું ભારતીય પુરૂષોની પ્રથમ પસંદ છે.

દર છ સેકેન્ડે સેક્સ વિશે વિચાર

દર છ સેકેન્ડે સેક્સ વિશે વિચાર

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં કહેવામાં આવતું હતું કે ભારતીય પુરૂષ દર છ સેકેન્ડે સેક્સ વિશે વિચારે છે પરંતુ આ ધારણા બદલાઇ ગઇ છે.

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

સેક્સ કરવામાં ભારતીય પુરૂષો સૌથી પાછળ

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

દુનિયાના બીજા ભાગોમાં પુરૂષ સરેરાશ દિવસમાં બે વાર સેક્સ માણે છે.

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

સેક્સ માણવામાં બ્રિટિશ મહિલાઓ સૌથી આગળ

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

બ્રિટિશ મહિલાઓ 60 વર્ષે પણ સરેરાશ 9 પુરૂષો સાથે યૌન સંબંધ બનાવે છે.

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

સૌથી વધુ યૌન સંતુષ્ટિના મુદ્દે ડચ પુરૂષ શ્રેષ્ઠ સાબિત થયા છે.

સર્વેની કેટલીક વાતો

સર્વેની કેટલીક વાતો

ઇટલીના લોકોને સૌથી વધુ ઓરલ સેક્સ પસંદ છે

More sex NewsView All

English summary
A recent survey by The magazine shows that Indian men are the least likely to have sex in a week.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more