For Quick Alerts
For Daily Alerts
Dont Miss it: જાણો વર્ષ 2015ની રસપ્રદ વાતો
આપણે સામાન્ય રીતે એવું કહેતા હોઇએ છીએ કે જે બની ગયું તે બની ગયું, વિતિ ગયેલો સમય અને વહી ગયેલું પાણી ક્યારેય પાછા ફરતા નથી. પરંતુ આજકાલ ફેસબુક અને વોટ્સએપ પર એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015 અને વર્ષ 1997નું કેલેંડર એક સમાન છે, એટલા માટે જે લોકો કહે છે કે વિતિ ગયેલો સમય પાછો નથી આવતો તે આજથી એવું કહેવાનું છોડી દે.
મેસેજ કંઇક આ પ્રકારનો છે...
2015 અંગેની રસપ્રદ જાણકારી...
- 4/4/2015 શનિવાર
- 6/6/2015 શનિવાર
- 8/8/2015 શનિવાર
- 10/10/2015 શનિવાર
- 12/12/2015 શનિવાર
જે કેલેંડર 1997નું હતું............
એ જ કેલેંડર 2015નું છે.
દિવસ અને તારીખો અહીં સુધી કે તહેવાર પણ સમાન છે કોણ કહે છે કે..
.
.
.
.
.
વિતેલો સમય પાછો નથી ફરતો...!
2015માં 1997નો આનંદ માણો અને આપણે 90ના દાયકામાં ફરીથી પાછા આવી ગયા છીએ....