For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલો સ્માર્ટફોન જેમાં આપવા આવ્યું છે સેલફિશ ઓએસ

|
Google Oneindia Gujarati News

એન્ડ્રોઇડ ઓએસની સૌથી ખરાબ વાત એ છે કે બેટરી ઘણી જ ખર્ચ થાય છે, તમે જેટલો મોંઘો સ્માર્ટફોન લો પરંતુ જો તમે એન્ડ્રોઇડના તમામ ફીચર્સનો ઉપયોગ કરો તો ફોનની બેટરી ક્યારે ખતમ થઇ જશે તેની તમને ખબર પણ નહીં પડે. જો કે, જોલામા એવું કઇ નથી, કારણ કે તેમાં સેલફિશ ઓએસ આપવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડની સરખામણીએ ઘણું જ હળવું છે, આ લિનિક્સ બેઝ ઓએસ છે.

આ નોકિયાના એન 9 ઓએસને મળતું આવે છે. સેલફિશ ઓએસની સૌથી ખાસ વાત એ છે કે, આ એન્ડ્રોઇડ ઓએસ બેઝ્ડ તમામ એપ્લીકેશનને સપોર્ટ કરે છે. જોલા સેલફિશ ઓએસવાળો પહેલો સ્માર્ટફોન છે.

ફિનલેંડમાં એક ઇવેન્ટ દરમિયાન ત્યાં ઉપસ્થિત તમામ લોકોને એક-એક જોલા ડિવાઇસ આપવામાં આવી છે. ફોના ફીચર્સને જોઇને આ એક એવરેંજ સ્માર્ટફોન કહીં શકાય છે. ભારતમાં તેમની કિંમત અંગે હજુ કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આશા છે કે, તેમની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે.

સેલફિશ ઓએસ

સેલફિશ ઓએસ

જોલોમાં લિનિક્સ બેઝ ઓએસ આપવામાં આવ્યું છે, જે ટેબલેટ, સ્માર્ટફોન ઉપરાંત ટીવીનો પણ પ્રયોગ કરવામાં આવી શકે છે.

મલ્ટિટાસ્કિંગ

મલ્ટિટાસ્કિંગ

મોર્ડન યુઆઇના કારણે સેલફિશ ઓએસ મલ્ટિટાસ્કિંગ છે, જેના કારણે તેમાં અનેક એપ્લિકેશન રન કરી શકાય છે.

સેલફિશ ઓએસ એપ

સેલફિશ ઓએસ એપ

સેલફિશ ઓએસમાં યુઝર ગીતોને પોઝ કરવાની સાથે અનેક બીજા કોમો અન્ય કોઇ એપ્લિકેશનમાં કરી શકો છો.

કસ્ટમરાઇઝ

કસ્ટમરાઇઝ

સેલફિશ ઓએસમાં મેનુ બારથી લઇને તમે દરેક પ્રકારે કસ્ટમરાઇઝ કરી શકો છો.

English summary
jolla releases the first one smartphone with sailfish os news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X