જુઓ: ઓક્ટોબરની કિંગફીશર કેલેન્ડર ગર્લ કાઇશા લાલની સુંદરતા

Posted By:
Subscribe to Oneindia News

કિંગફીશર કેલેન્ડર હંમેશાથી ગ્લેમરના રંગમાં રંગાયેલુ જોવા મળે છે. હાલમાં જ રિલીઝ થયેલી મધુર ભંડારકર નિર્મિત ફિલ્મ કેલેન્ડર ગર્લમાં તેમણે આ ગ્લેમરની કહાનીને ઘણી વ્યાપક રીતે આવરી લીધી છે. વેલ એ તો ચોક્કસ છેકે કિંગફીશર કેલેન્ડરની કીંમત ઓછામાં ઓછી ગ્લેમર વર્લ્ડમાં તો ખુબ જ છે.

આ વર્ષે ઓક્ટોબર મહિનાની કેલેન્ડર ગર્લ કેઇશા લાલ છે. કેઇશા એક રાજસ્થાની યુવતી છે. કાઇશાનો ઉછેર લંડનમાં થયો છે. ઘણાં ફેશન મેગેઝીનમાં તેને કવરેજ મળ્યું છે. એક મૉડેલ હોવા ઉપરાંત સારૂં શૈક્ષણિક બેકગ્રાઉન્ડ પણ તે ધરાવે છે. કાઇશા લાલે ફિલ્મ અને મિડીયા ક્ષેત્રે સ્નાતકની ડિગ્રી લીધી છે. કિંગફીશરના ઓક્ટોબર 2015ના કેલેન્ડર માટે કાઇશાનું ફોટોશુટ સમુદ્રથી પ્રેરિત છે. તો આવો કાઇશા લાલને કીંગફીશર કેલેન્ડર માટેની કેટલીક તસવીરો દ્વારા વધુ જાણીએ.

મૂળ રાજસ્થાની
  

મૂળ રાજસ્થાની

કાઇશા મૂળ રાજસ્થાની છે, પણ તેનો ઉછેર અને શિક્ષણ લંડનમાં થયા છે.

મૉડેલ અને ઉચ્ચ શિક્ષીત
  

મૉડેલ અને ઉચ્ચ શિક્ષીત

કાઇશાને અનેક ફેશન મેગેઝીનના ફ્રન્ટ પેજ પર કવરેજ મળ્યું છે. તે મૉડેલ હોવા ઉપરાંત ઉચ્ચ શિક્ષણ ધરાવે છે.

કાઇશાનો ફર્સ્ટ લવ
  

કાઇશાનો ફર્સ્ટ લવ

મેન્સ ઇન્ડિયા દ્વારા આયોજીત એક ઇન્ટરવ્યુમાં કાઇશાએ સ્વીકાર કર્યો હતો કે તેને અન્ય કોઇ પણ વસ્તુની સરખામણીમાં તેના ચીક બોન્સ બહું જ ગમે છે.

આકર્ષક અને સેક્સી
  

આકર્ષક અને સેક્સી

બ્લુ સ્વિમ સૂટમાં કાઇશા લાલ, કીંગફીશર કેલેન્ડરમાં ઘણી આકર્ષક અને સેક્સી લાગી રહી છે.

English summary
Kingfisher Calendar Girl for october
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.