For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છરી, કાંટો કે ચમચી ભોજનનો સ્વાદ બલલી શકે?

|
Google Oneindia Gujarati News

ભોજનના સ્વાદ અંગે આપણો દ્રષ્ટિકોણ કટલરી કે છરી કાંટાથી પ્રભાવિત થાય છે. આવું કહેવું છે એક નવા સંશોધનનું. જી હા આ અનોખું સંશોધન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રિસર્ચ ટીમે કર્યું છે. આ ટીમનું કહેવું છે કે કટલરીના આકાર, વજન, આકૃતિ અને તેના રંગનો પ્રભાવ ભોજનના સ્વાદ પર પડે છે. આ વિષયમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાંટીને બદલે છરીથી ખાવામાં આવે તો ચીઝ કે પનીર વધારે નમકીન લાગે છે. જ્યારે દહીને સફેદ ચમચીથી ખાવાથ તેનો સ્વાદ વધી જાય છે.

ભોજનના સ્વાદ અંગે અનોખું સંશોધન

ભોજનના સ્વાદ અંગે અનોખું સંશોધન

ભોજનના સ્વાદ અંગે આપણો દ્રષ્ટિકોણ કટલરી કે છરી કાંટાથી પ્રભાવિત થાય છે. આવું કહેવું છે એક નવા સંશોધનનું. જી હા આ અનોખું સંશોધન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રિસર્ચ ટીમે કર્યું છે. આ ટીમનું કહેવું છે કે કટલરીના આકાર, વજન, આકૃતિ અને તેના રંગનો પ્રભાવ ભોજનના સ્વાદ પર પડે છે.

સફેદ ચમચી દહીંનો સ્વાદ વધારે છે

સફેદ ચમચી દહીંનો સ્વાદ વધારે છે

આ વિષયમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દહીને સફેદ ચમચીથી ખાવાથી તેનો સ્વાદ વધી જાય છે. જ્યારે કાંટીને બદલે છરીથી ખાવામાં આવે તો ચીઝ કે પનીર વધારે નમકીન લાગે છે.

વજન, રંગ, આકારનો પ્રભાવ

વજન, રંગ, આકારનો પ્રભાવ

'ફ્લેવર' નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર ભોજન મોઢામાં જાય એ પહેલા જ મગજ તેના વિશે અભિપ્રાય બાંધી દે છે. ભોજનના સ્વાદ પર કટલરીના વજન, રંગ અને આકારના પ્રભાવ અંગે ત્રણ સંશોધન કરવામાં આવ્યા છે. જેમાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

નાની ચમચીથી મીઠાઇની મીઠાશ વધે

નાની ચમચીથી મીઠાઇની મીઠાશ વધે

અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે કટલરીનું વજન અપેક્ષા જેટલું જ હોય છે ત્યારે ભોજનનો સ્વાદ વધે છે. ઉદાહરણ તરીકે પરંપરાગત રીતે મિઠાઇ પીરસવા માટેની નાની ચમચીથી ભોજન કરવામાં આવે તો ભોજન વધારે મીઠું લાગે છે.

પનીરનો સ્વાદ વદારવો છે?

પનીરનો સ્વાદ વદારવો છે?

ભોજનના સ્વાદમાં રંગોને કારણ પણ મોટો ફેર પડી શકે છે. કાળી ચમચીની સરખામણીમાં સફેદ ચમચીથી દહીં ખાવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. આવી જ રીતે જ્યારે છરી, ચમચી, કાંટો અને ટૂથપિકની મદદથી પનીર ચખાડવામાં આવ્યું તો છરીથી ખાનારાઓને પનીર સૌથી વધારે નમકીન લાગ્યું.

બહુસંવેદી અનુભવ

બહુસંવેદી અનુભવ

પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ અને ડૉક્ટર વેનિસા હારરે જણાવ્યું કે "ભોજન કરવું એક એવો અનુભવ હોય છે, જેમાં આપણી અનેક ઇન્દ્રિયોનો અનુભવ એક સાથે થઇ શકે છે. તેમાં ખાદ્ય પદાર્થનો સ્વાદ, સુગંધ, તેનાથી મોઢામાં કેવું અનુભવાય છે અને જોવામાં કેવું લાગે છે તે બધાનો સમાવેશ થાય છે."

આકારનો પ્રભાવ

આકારનો પ્રભાવ

તેમણે જણાવ્યું કે "ભોજનને મોઢામાં મૂકતા પહેલા જ આપણું મગજ તેના વિશે એક અભિપ્રાય બાંધે છે. આ અભિપ્રાય ભોજન કરવાના અનુભવને પ્રભાવિત કરે છે." આ પહેલા થયેલા સંશોધનોમાં પણ સાબિત થઇ ચૂક્યું છે કે ક્રોકરી આપણા ભોજનના અનુભવ પર અસર કરે છે. ઉદાહરણ તરીકે નાની પ્લેટમાં ભોજન પીરસવામાં આવે તો લોકો ઓછું ભોજન ખાય છે.

વજન, રંગ, આકારનો પ્રભાવ

'ફ્લેવર' નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર ભોજન મોઢામાં જાય એ પહેલા જ મગજ તેના વિશે અભિપ્રાય બાંધી દે છે. ભોજનના સ્વાદ પર કટલરીના વજન, રંગ અને આકારના પ્રભાવ અંગે ત્રણ સંશોધન કરવામાં આવ્યા છે. જેમાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે કટલરીનું વજન અપેક્ષા જેટલું જ હોય છે ત્યારે ભોજનનો સ્વાદ વધે છે. ઉદાહરણ તરીકે પરંપરાગત રીતે મિઠાઇ પીરસવા માટેની નાની ચમચીથી ભોજન કરવામાં આવે તો ભોજન વધારે મીઠું લાગે છે.

રંગને પ્રભાવ
ભોજનના સ્વાદમાં રંગોને કારણ પણ મોટો ફેર પડી શકે છે. કાળી ચમચીની સરખામણીમાં સફેદ ચમચીથી દહીં ખાવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. આવી જ રીતે જ્યારે છરી, ચમચી, કાંટો અને ટૂથપિકની મદદથી પનીર ચખાડવામાં આવ્યું તો છરીથી ખાનારાઓને પનીર સૌથી વધારે નમકીન લાગ્યું.

બહુસંવેદી અનુભવ
પ્રોફેસર ચાર્લ્સ સ્પેન્સ અને ડૉક્ટર વેનિસા હારરે જણાવ્યું કે "ભોજન કરવું એક એવો અનુભવ હોય છે, જેમાં આપણી અનેક ઇન્દ્રિયોનો અનુભવ એક સાથે થઇ શકે છે. તેમાં ખાદ્ય પદાર્થનો સ્વાદ, સુગંધ, તેનાથી મોઢામાં કેવું અનુભવાય છે અને જોવામાં કેવું લાગે છે તે બધાનો સમાવેશ થાય છે."

તેમણે જણાવ્યું કે "ભોજનને મોઢામાં મૂકતા પહેલા જ આપણું મગજ તેના વિશે એક અભિપ્રાય બાંધે છે. આ અભિપ્રાય ભોજન કરવાના અનુભવને પ્રભાવિત કરે છે." આ પહેલા થયેલા સંશોધનોમાં પણ સાબિત થઇ ચૂક્યું છે કે ક્રોકરી આપણા ભોજનના અનુભવ પર અસર કરે છે. ઉદાહરણ તરીકે નાની પ્લેટમાં ભોજન પીરસવામાં આવે તો લોકો ઓછું ભોજન ખાય છે.

English summary
Knife, fork or spoon can change taste of food?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X