• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માત્ર ગુડ લુક નહિ પરંતુ પાર્ટનરની આ વસ્તુઓ કરે છે એટ્રેક્ટ, વધારે છે સેક્સ અપીલ

|

પાર્ટનર સાથે પોતાનો સંબંધ વધુ સારો બનાવવા માટે તમે શું શું પ્લાન કરો છો? મોટાભાગે તમારો જવાબ હશે સારી રીતે ડ્રેસ અપ કરવુ, સરસ રીતે મેકઅપ કરવો અને ફિઝિકલ અપીરિયન્સને સારુ બનાવવુ. જો કે આ બધી વસ્તુઓ અમુક હદ સુધી તમારી મદદ કરે છે પરંતુ આ બધા ઉપરાંત ઘણા બધા એવા પાસાં છે જેનાથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સંબંધો વધુ સારા બનાવી શકાય. જેમ કે તમારી વાત કરવાની રીત, તમારુ વ્યક્તિત્વ અને તમારી કામ કરવાની રીત. ઘણી વાર પાર્ટનર અને તમારી વચ્ચે આવેલ અંતરનુ કારણ સ્પાર્કમાં આવેલા ઘટાડાને માનવામાં આવે છે પરંતુ અમુક હદે આનુ કારણ તમારો નીરસ વ્યવહાર પણ હોય છે. જેના કારણે તમારા સંબંધમાં જ કડવાશ તો આવે જ છે સાથે તમારી સેક્સ અપીલ પણ ઓછી થવા લાગે છે.

બેવફાઈ

બેવફાઈ

વિશ્વાસ અને સચ્ચાઈ તમારા વ્યક્તિત્વના બે બહુ સારા ગુણ છે. જો તમે કોઈ સંબંધમાં છો તો જરૂરી છે કે તમને પોતાની આ વિશેષતાઓને ના ભૂલો. કારણકે પાર્ટનરમાં વિશ્વાસ હોવો જ તારા સંબંધને હેલ્ધી બનાવે છે. એટલા માટે કોશિશ કરો કે તમે દરેક પરિસ્થિતિમાં પાર્ટનરનો સાથ આપો અને વિશ્વાસ દર્શાવો. આનાથી તમારો સંબંધ મજબૂત બનશે અને આનાથી તમારી સેક્સ અપીલ પણ વધે છે.

ખરાબ સેન્સ ઑફ હ્યુમર

ખરાબ સેન્સ ઑફ હ્યુમર

કોઈનુ ધ્યન આકર્ષિત કરવા માટે બહુ વધુ હસી મજાક કરવાની ટ્રિક હંમેશા કામ નથી કરતી કારણકે મજાકમાં પણ યોગ્ય શબ્દો પસંદ કરવા બહુ જરૂરી છે. સંશોધનમાં સાબિત થઈ ચૂક્યુ છે કે સ્માર્ટ અને બુદ્ધિમાન વ્યક્તિત્વ વધુ સંમોહિત કરે છે. જો તમારી મજાક, ડબલ મિનિંગવાળી અને જેન્ડર બેઝ્ડ હોય તો તમારે ફરીથી શબ્દોની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. વળી, તમે જો ઈચ્છો તો એવી વસ્તુઓ પર વાત કરો જેની તમને પૂરી અને યોગ્ય નોલેજ હોય કારણક ડલનેસ તમારી સેક્સ અપીલ માટે નકારાત્મક છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સિંગર રબી પીરઝાદાના સપોર્ટમાં આ અભિનેત્રીએ શેર કર્યા Dirty Pics

સ્વભાવથી બને છે છબી

સ્વભાવથી બને છે છબી

તમારો સ્વભાવ જ તમારી છબી બનાવે છે એટલા માટે કોશિશ કરો કે તમારો સ્વભાવ નમ્રતા ભરેલો હોય. ચાલાકીવાળો વ્યવહાર તમારી સેક્સ અપીલને બગાડવાનુ કામ કરે છે. એટલુ જ નહિ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યુ છે કે નમ્ર સ્વભાવવાળા લોકો વધુ આકર્ષિત હોય છે. વળી, રુડ કમેન્ટ અને ચાલાકી લવ હોર્મેન્સના વિરોધી હોય છે.

અવાજની અસર

અવાજની અસર

આજના દિવસોમાં ઘણા સંબંધો માત્ર ફોન પર જ બને છે અને તૂટે છે. જરા વિચારો કે જેનો અવાજ જ સારો ન હોય તો સંબંધ પર કેટલી નકારાત્મક અસર થશે. આ મુદ્દે થયેલા જનરલ સર્વેમાં સાબિત થયુ કે સેક્સી, હસ્કી, ડીપ અને ઉત્સાહથી ભરેલા અવાજ કોઈને પણ આકર્ષિત કરી શકે છે. અહીં સુધી કે એક આકર્ષિત અવાજ ફેસ ટુ ફેસ મીટિંગમાં પણ તમને વધુ અપીલિંગ બનાવે છે. જ્યારે આનાથી ઉલટુ જો તમારો અવાજ ડલ, ઓછી એનર્જીવાળો હોય તો તમારી છબી પર નકારાત્મક પ્રભાવ પડશે. જો તમારી સેક્સ અપીલને વધારવા પર કામ કરી રહ્યા હોય તો સવાર સવારમાં કોગળા કરો તેનાથી તમારા અવાજને સેક્સી બનાવવામાં બહુ મદદ મળશે.

તીખા નયન નક્શ

તીખા નયન નક્શ

વિજ્ઞાન કહે છે કે તીખા નયન નક્શાળા ચહેરા તરફ બધા વધુ આકર્ષિત થાય છે. જો કે નોર્મલ લુક્સવાળાએ તેનાથી ચિંતિત થવાની જરૂર નથી કારણકે ઘણી બધી એવી ફેશિયલ એક્સરસાઈઝની મદદથી તમે તમારા લુક્સને વધુ સારો બનાવી શકો છે. જેમ કે પુરુષો દાઢી સ્ટાઈલિશ બનાવી શકે છે. વળી, મહિલાઓ મેકઅપ કરીને પોતાને પ્રેઝન્ટેબલ બનાવી શકે છે. એટલુ જ નહિ રિસર્ચમાં સાબિત થયુ છે કે દિવસમાં બે વાર ચ્યુઈંગમ ચાવનારની સેક્સ અપીલ નેકસ્ટ લેવલ સુધી વધી જાય છે.

ક્રિએટિવિટીથી મળે મદદ

ક્રિએટિવિટીથી મળે મદદ

જ્યારે તમારો સંબંધ બોરિંગ થવા લાગે ત્યારે તમે પોતાની ક્રિએટિવિટીથી પાર્ટનરનુ ધ્યાન પોતાની તરફ ખેંચી શકો છો. વિજ્ઞાન પણ કહે છે કે પાર્ટનરને સરપ્રાઈઝ કરવાથી તમારી સેક્સ અપીલ વધે છે. તમારી ક્રિએટિવિટીને બતાવવાની ઘણી બધી રીતો છે જેવી કે મ્યુઝિકલ ક્રિએટિવિટી, આમાં મહિલાઓ ખૂબ આકર્ષિત થાય છે. સંબંધને બોરિંગ થવાથી બચાવવા માટે કંઈક નવુ એક્સપેરિમેન્ટ કરવુ જરૂરી હોય છે.

અંગત અને રહસ્યમય

અંગત અને રહસ્યમય

રહસ્યમયી પર્સનાલિટી બનીને રહેવુ પાર્ટનરને બેડ પર બહુ આકર્ષિત કરી શકે છે. પરંતુ જો અસલ જિંદગીમાં વધુ રહસ્યમયી બનવુ બહુ કામ નથી લાગતુ. મનોવ્5ન આ સિદ્ધાંતનુ સમર્થન કરે છે કે જે લોકો પોતાના પાર્ટનર સાથે અમુક રીતે ખુલે છે, તે ઓછુ ખુલતા લોકોની તુલનામાં વધુ આકર્ષક હોય છે. પોતાના વિચાર, ડર, અનુભવ અને અવરોધ વિશે વાત કરવી તમને વધુ સેક્સી બનાવે છે કારણકે આનાથી વ્યક્ત થાય છે કે તમે જે છો તેમાં તમે વિશ્વાસ રાખો છો અને તમને કોઈ પણ પ્રકારની અસુરક્ષાની ભાવના સતાવતી નથી.

વ્યવસ્થિત રહેવુ પણ છે જરૂરી

વ્યવસ્થિત રહેવુ પણ છે જરૂરી

આ વાંચીને તમે આશ્ચર્યચક્તિ થઈ શકો છો પરંતુ તમારી વ્યવસ્થિત જીવનશૈલી તમારી છબીને વધુ સારી બનાવે છે કારણકે ભલે તમારા લુક્સ સારો હોય પરંતુ તમે તમે અવ્યવસ્થિત રીતે રહેતા હોય તો તમારી છબી નકારાત્મક બની જશે.

English summary
know abour some trails that increase your sex appeal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X