• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખુલી ગયો દેશનો પહેલો કોન્ડોમ શો રૂમ, જાણો શું છે ખાસિયત?

By desk
|
Google Oneindia Gujarati News

ભારત એક એવો દેશ છે જ્યાં સેક્સ શબ્દ ઉપયોગ બંધ રૂમમાં જ કરવામાં આવે છે. અહી યોનસંબધ કે તેને લાગતી મુશ્કિલો વિશે ખુલીને વાત નથી કરવામાં આવતી. લોકો જયારે મેડિકલ સ્ટોરમાં પણ કોન્ડોમ લેવા જાય છે કે રાહ જોવે છે કે ક્યારે ભીડ ખાલી થાય અને કેટલીક વાર તો કોસિસ તો એવી હોઈ છે કે દુકાનદાર તેની વાત ઈશારામાં સમજી જાય.

જરા વિચારી જુઓ કે જ્યાં લોકો ખુલીને કોન્ડોમ નથી બોલી શકતા ત્યાં જો શો રૂમ ખુલી જાય તો કેવો નજારો જોવા મળે. એવું ખરેખરમાં થઇ ચુક્યું છે ભારતનો પહેલો કોન્ડોમ શો રૂમ ખુલી ચુક્યો છે. ગોવામાં આ શો રૂમ ખુલી ગયો છે. આ શો રૂમમાં તમને કોન્ડોમ સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવશે.

અહી કોન્ડોમ વેચવાની સાથે સાથે સેક્સ સાથે જોડાયેલી વાતોની જાણકારી પણ મળશે. તો જાણો આ કોન્ડોમ શો રૂમ સાથે જોડાયેલી ખાસ વાતો.....

પુરુષો કરતો મહિલાઓ વધારે

પુરુષો કરતો મહિલાઓ વધારે

આ શો રૂમમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી હતી.

સારી નિયતથી ખોલવામાં આવેલો શો રૂમ

સારી નિયતથી ખોલવામાં આવેલો શો રૂમ

આ શો રૂમ ખોલવા પાછળનું કારણ એટલું છે કે લોકો સેક્સ પ્રત્યે જાગૃત બની શકે.

બેફીકર આવે છે કપલ

બેફીકર આવે છે કપલ

આ શો રૂમમાં કપલ બેફીકર આવે છે તેમના સેક્સ પ્રત્યેની સમસ્યા લઈને.

મહિલાઓને વાત કરવાની આઝાદી

મહિલાઓને વાત કરવાની આઝાદી

આ શો રૂમમાં કોઈ પણ જઈને સેક્સ વિશેના સવાલ કરી શકે છે અને ત્યાં કામ કરતા લોકો તેનો જવાબ આપે છે.

કોન્ડોમ શો રૂમ

કોન્ડોમ શો રૂમ

અહી કામ કરતા કર્મચારીની ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે. જેથી તે તમારા સવાલનો સારી રીતે જવાબ આપી શકે.

English summary
This is the first time that First condom showroom opened in Goa. Not in Goa this is the first condom showroom in India. This is the good news for men and women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X