• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, સેક્સ કર્યાના બીજા દિવસે મૂડમાં થાય છે આટલા બધા ફેરફાર

By Staff
|

સેક્સ કર્યા પછી પુરુષ અને સ્ત્રીના હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે તે તો બધા જાણતા જ હશો. સેક્સના કેટલાય ફાયદા વિશે તો તમે વાંચ્યું જ હશે, જેમ કે સેક્સ કર્યા બાદ સ્કિન પર ગ્લો આવે છે અથવા કેલેરી બર્ન કરે છે વગેરે વગેરે. શું સેક્સ તમારા જીવનનું સ્તર પણ સુધારી શકે છે? અહીં જાણો...

શું સેક્સ તમને ખુશ રાખે છે?

શું સેક્સ તમને ખુશ રાખે છે?

આ સવાલનો જવાબ જાણવા માટે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય એ માલૂમ કરવાનું હતું કે શું સેક્સ આપણી ઈમોશનલ હેલ્થ અને પરસેપ્શનને સારી બનાવે છે કે નહિ?

પૉજિટિવ ઈમ્પેક્ટ કરે

પૉજિટિવ ઈમ્પેક્ટ કરે

કેટલાક સંશોધકોએ આના પર સ્ટડી કરી અને ઈમોશન્સ નામના જર્નલમાં આ સ્ટડીને પબ્લિશ કરી. સ્ટડીમાં માલૂમ પડ્યું કે સેક્સના પૉજિટિવ ઈમ્પેક્ટ આગલા દિવસ સુધી રહે છે. જો કે તમારું સેક્શ્યુઅલ રિલેશનશિપ કેવા પ્રકારના પરિણામ પર આવ્યું તે આ વાત પર નિર્ભર કરે છે.

સ્ટડીમાં આ રેકોર્ડ કરવામાં આવ્યું

સ્ટડીમાં આ રેકોર્ડ કરવામાં આવ્યું

સ્ટડીમાં ભાગ લેનારની સેક્શ્યુઅલ એક્ટિવિટી અને 21 દિવસ સુધી તેમના સેક્શ્યુઅલ સેટિસ્ફેક્શન લેવલ રેકોર્ડ કરવામાં આવ્યા. આ સ્ટડીમાં 18થી 20 લોકો વૉલન્ટિયર હતા. જેમાં 76 ટકા મહિલાઓ હતી અને તેમાંથી પણ 64 ટકા રિલેશનશિમાં હતી.

પૉજિટિવિટી મળે

પૉજિટિવિટી મળે

આ સ્ટડીમાં તારણ નિકળ્યું કે જે દિવસે લોકો સેક્સ કરે છે, તેઓ વધુ પૉજિટિવ અને જિંદાદિલ ફીલ કરે છે, જેનાથી આગલા દિવસ સુધી લોકોનો મૂડ સારો રહે છે.

કેજ્યુઅલ કે ઈમોશનલ સેક્સ

કેજ્યુઅલ કે ઈમોશનલ સેક્સ

કોઈ પ્રેમભર્યા સંબંધમાં કરવામાં આવેલ સેક્સ અને કેજ્યુઅલ ડેટના સેક્સમાં કોઈ ફરક જોવા ન મળ્યો. બંનેના પરિણામ પૉજિટિવ જ નિકળ્યાં છે.

આ ટીમના ખેલાડીઓ પર છોકરીનો રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ

English summary
know benefits of intimation, it can change your mood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X