For Quick Alerts
For Daily Alerts
શ્રાવણના છેલ્લા સોમવારે કરો શિવપૂજા, થઇ જાવ માલામાલ
નવી દિલ્હી, 24 ઓગષ્ટ: શ્રાવણના દર સોમવારની પોતાની એક મહત્તા હોય છે, આજે હિન્દી કેલેન્ડર પ્રમાણે શ્રાવણનો આજે ચોથો સોમવાર છે. શ્રાવણમાસના આ છેલ્લા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જાય છે, તે માલામાલ થઇ જાય છે.
જીવનની તમામ બાધાઓ દૂર થઇ જાય છે, પતિ-પત્નીની વચ્ચે પ્રેમ પાંગરે છે આ વ્રતને કરનારને જીવન કોઇપણ ક્ષેત્રમાં મુશ્કેલીઓ નથી આવતી કારણ કે શિવ શંભૂ દરેક સમયે પોતાના ભક્તોની રક્ષા કરે છે.
અત્રે અમે આપના માટે એક વીડિયો લઇને આવ્યા છીએ, જેને જોઇને આપ જાણી શકશો કે કેવી રીતે આપ આપના ભોળાનાથની પૂજા કરી શકશો.
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/ffXePAatHFM?showinfo=0" frameborder="0" allowfullscreen></iframe>