આ છે ફેક આઇફોન 6 જે ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ
ગેજેટ્સની તસવીરો લીક કરવા માટે જાણીતી સોની ડિક્સને કેટલાંક દિવસો પહેલા પોતાની વેબસાઇટ પર આઇફોન 6ની લીક તસવીરો પોસ્ટ કરી હતી. પરંતુ રેડિટ કમ્મૂનિટીના ઇગલ આઇ મેમ્બરે તેને ફેક તસવીરો ગણાવી હતી. આ રીતે જ ઇન્ટરનેટ પર આઇફોન 6ની ખૂબ બધી તસવીરો ફરતી થઇ છે.
નેધરલેન્ડના 3ડી ગ્રાફીક આર્ટિસ્ટ મારટિન હેજેકે પણ આઇફોન 6ની કેટલીક કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરી છે જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. મારટીન ઉપરાંત ઘણા અન્ય ડિઝાઇનરોએ પણ આઇફોન 6ની કોન્સેપ્ટ તસવીરો તૈયાર કરી છે. આવો જોઇએ આઇફોન 6ની કેટલીંક કોન્સેપ્ટ ડિઝાઇન.

આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર
કોન્સેપ્ટ પિક્ચરોના ફીચરો પર નજર નાખીએ તો આઇફોન 6માં 4.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે.

આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર
આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર જોઇને એ કહી શકાય છે કે પોતાના આ પહેલાના મોડેલના મુકાબલે આ વધારે સ્લીક અને વજનમાં હલકો હશે.

આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર
પોતાના આ પહેલાના મોડેલનું તુલનાએ તે વધારે લાંબો પણ હશે.

આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર
આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર

આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર
આઇફોન 6 કોન્સેપ્ટ પિક્ચર