આ દેશના લોકો સૌથી વધુ છે સેક્સ્યુઅલી સંતુષ્ટ
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે એડલ્ટ ડેસ્ટિનેશન તરીકે જાણીતી છે. આ આર્ટિકલમાં અમે એ દેશો વિશે માહિતી આપીશું જે જાતીય આનંદમાં સૌથી વધુ સક્રિય હોવા માટે જાણીતા છે. સેક્સ્યુઅલી એક્ટિવ હોવા મામલે કેટલાક દેશ ટોપ પર છે. આ લિસ્ટ એક રિસર્ચ બાદ જાહેર થયું છે. આ રિસર્ચ એક કોન્ડોમ કંપનીના સર્વે પર આધારિત છે.
ભારતમાં આ સ્થળે લગ્ન વગર જ થાય છે સેક્સ!

સ્પેન
જાતીય ઈચ્છા પૂરી કરવા અને સંતોષ મામલે સ્પેન સૌથી શ્રેષ્ઠ દેશ છે. ગરમ અને ટ્રોપિકલ દેશ આખા વિશ્વમાં પોતાની બીચ પાર્ટીઓ માટે જાણીતો છે. 2018માં થયેલા રિચર્સમાં સ્પેન સેક્યુઅલી એક્ટિવ દેશોની યાદીમાં સૌથી આગળ છે.

સ્વિટ્ઝર્લેન્ડ
સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વનો સૌથી વધુ સેક્સ્યુઅલી એક્ટિવ દેશ છે, સાથે જ જાતીય ક્રિયાઓમાં સંતોષમાં પણ આ દેશ સૌથી આગળ છે. આ દેશ પોતાના કેટલાક ઉદાર નિર્ણયો માટે પણ જાણીતો છે. આવો જ એક નિર્ણય છે દેશમાં કૂટણખાના કાયદેસર કરવા.

ગ્રીસ
ગ્રીસ પણ વિશ્વના સૌથી વધુ સેક્સ્યુઅલી એક્ટિવ દેશોની યાદીમાં સામેલ છે. આ દેશના લોકો પોતાનો પાર્ટનર શું ઈચ્છે છે, તેને શું જોઈએ છે તે જાણવાની ઈચ્છા રાખે છે. અહીં દરિયા કિનારે કેટલાક ડેસ્ટિનેશન પોતાના પાર્ટનર સાથે સમય વીતાવવા માટે પરફેક્ટ માહોલ આપે છે.

મેક્સિકો
સેક્સ્યુઅલી એક્ટિવ દેશની યાદીમાં મેક્સિકો ચોથા નંબર પર છે. રંગીન મિજાજ ધરાવતા આ દેશમાં પણ કૂટણખાના કાયદેસર ચાલે છે.

બ્રાઝિલ
યૌન ક્રિયાઓમાં સક્રિયતા મામલે બ્રાઝિલ પણ પાછળ નથી. રિસર્ચ મુજબ આ દેશની મહિલાઓ જાતીય સંબંધ બાંધવામાં સૌથી વધુ સક્રિય છે.

ચીન
રિસર્ચ મુજબ, ચીન સેક્સુયલી સંતોષ મેળવતા દેશોની યાદીમાં સામેલ છે. તેની પાછળ દેશની જબરજસ્ત વસ્તીની મુખ્ય ભૂમિકા છે.

નાઈજિરીયા
નાઈજિરિયા પણ સેક્સ્યુઅલ ક્રિયાઓમાં સૌથી વધુ સક્રિય રહેતા લોકોનો દેશ છે. આ દેશમાં કિશોરકાળમાં જ યુવક યુવતીઓ સેક્સ કરતા મળી આવે છે. રિસર્ચ મુજબ આ દેશમાં 25 ટકા ટીનએજર્સ સેક્સ્યુઅલી એક્ટિવ છે. અહીં 10થી 15 વર્ષના બાળકો જ આ પ્રક્રિયાનો ભાગ બનવાનું શરૂ કરી દે છે. સામે અહીં સેક્સ એજ્યુકેશન પણ નથી અપાતું, જે આરોગ્ય માટે અયોગ્ય છે.

ભારત
2018માં જાહેર થયેલા સેક્સ્યુઅલી એક્ટિવ દેશની યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે. ચીનની જેમ જ ભારતની વસ્તી આમાં મુખ્ય ભૂમિકામાં છે. અહીં કેટલાક એવા મામલા પણ સામે આવ્યા છે જેમાં સેક્સ એજ્યુકેશન ન અપાયું હો, ન તો સુરક્ષિત યૌન સંબંધ વિશે માહિતી અપાઈ હોય. જેને કારણે આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પણ ખૂબ જ જોવા મળે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એડલ્ટરીને પણ કાયદેસર કરી ચૂકી છે.