• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2017માં ક્યારે રજા અને તહેવાર આવે છે જાણો અહીં

|

નવ વર્ષ 2017માં ક્યારે દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા મહત્વના તહેવારો આવે છે તે જાણવા માટે વાંચો નીચેની આ તહેવારોની યાદી. જે દ્વારા જો તમે વેકેશન પર જવાનું વિચારી રહ્યા હોવ તો તમે યોગ્ય પ્લાનિંગ કરી શકો. તો વાંચો 2017માં આવી રહેલી રજાઓ અને ઉત્સવોની યાદી. જે નીચે મુજબ છે.

Date Week day Holiday/Festival
Jan 1 રવિવાર
નવુ વર્ષ Jan 5 ગુરુવાર ગુરુ ગોવિંદ સિંહ જયંતી Jan 14 શનિવાર પોંગલ Jan 14 શનિવાર ઉત્તરાયણ Jan 26 ગુરુવાર
પ્રજાસત્તાક દિવસ Feb 1 બુધવાર વસંત પંચમી Feb 10 શુક્રવાર ગુરુ રવિદાસ જયંતી Feb 19 રવિવાર શિવાજી જયંતી Feb 21 મંગળવાર મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતી Feb 24 શુક્રવાર
મહા શિવરાત્રી Mar 12 રવિવાર હોળી Mar 13 સોમવાર ધૂળેટી Mar 28 મંગળવાર ચૈત્ર સુખલડી Apr 4 મંગળવાર રામ નવમી Apr 9 રવિવાર
મહાવીર જયંતી Apr 11 મંગળવાર હજરત અલીનો જન્મદિવસ Apr 13 ગુરુવાર વૈશાખી Apr 14 શુક્રવાર ગુડ ફ્રાઇડે Apr 14 શુક્રવાર તમિલ ન્યૂ યર Apr 14 શુક્રવાર
આંબેડકર જયંતી Apr 15 શનિવાર વૈશાખડી Apr 16 રવિવાર ઇસ્ટર ડે May 1 સોમવાર મજૂર દિવસ May 10 બુધવાર બુદ્ધ પૂર્ણિમા/વૈશાખ Jun 23 શુક્રવાર
જમાત ઉલ-વીદા Jun 25 રવિવાર રથ યાત્રા Jun 26 સોમવાર રમઝાન ઇદ/ઇદ-ઉલ-ફિતર Aug 7 સોમવાર રક્ષાબંધન Aug 15 મંગળવાર સ્વતંત્રતા દિવસ Aug 15 મંગળવાર
જન્માષ્ઠમી Aug 25 શુક્રવાર ગણેશ/વિનાયક ચતુર્થી Sep 2 શનિવાર બકરી ઇદ/ઇદ ઉલ અધા Sep 4 સોમવાર ઓણમ Sep 27 બુધવાર મહા સપ્તમી Sep 29 શુક્રવાર
મહા નવમી Sep 30 શનિવાર દશેરા Oct 1 રવિવાર મહોરમ Oct 2 સોમવાર મહાત્મા ગાંધી જયંતી Oct 5 ગુરુવાર મહર્ષિ વાલ્મિકી જયંતી Oct 8 રવિવાર
કડવા ચોથ Oct 12 ગુરુવાર ઓશી અષ્ટમી Oct 18 બુધવાર નરકા ચતુર્દશી Oct 19 ગુરુવાર દિવાળી Oct 20 શુક્રવાર ગોવર્ધન પૂજા Oct 21 શનિવાર
ભાઇ બીજ Oct 26 ગુરુવાર છઠ પૂજા Nov 4 શનિવાર ગુરુ નાનક જયંતી Dec 2 શનિવાર મિલાદ ઉન નબી/ઇદ-મિલાદ Dec 25 સોમવાર
ક્રિસમસ

English summary
Read full list of important days, festivals and holidays in the year 2017. With the list of holidays you can plan your vacations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more