મળો દેશની નવી મહિલા સાંસદોને, જે જીતીને પહોંચી સાંસદ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 17 મે: દેશ શુક્રવારે ચૂંટયેલા ઉમેદવારોના પરિણામોથી ઘણો હેરાન હતો પરંતુ ખુશ છે. દરેકે પોતાના નવા પીએમ નરેન્દ્ર મોદી પાસે ઘણી આશાઓ છે. બધાના સપના, બધાની આશાઓ પુરી થાય છે કે નહી એ તો આવનાર થોડા કલાકોમાં જ ખબર પડી જશે કે દેશમાં પરિવર્તન આંધી આવી ચૂકી છે.

તેનું તાજુ ઉદાહરણ જોયું આ વખતે મતદાનમાં જેમાં દેશની અડધી વસ્તીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાને બહુ નહી બહુમત સાબિત કરી. તેમાં કોઇ સંદેહ નથી કે આ વખતે દરેક પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી, જેમાં ઉમેદવારોએ સારો પ્રયોગ કર્યો. હા એ અલગ વાત છે કે કોઇપણ પાર્ટીએ મહિલા સીટોની વહેંચણી યોગ્ય પ્રમાણમાં કરી નહી પરંતુ આ વાત જૂની થઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે ગત વખતે સાંસદમાં મહિલા સાંસદોની સંખ્યા ફક્ત 59 હતી જ્યારે આ વખતે 54 મહિલાઓ જીતીને સંસદમાં પહોંચી છે. હવે બધાને મહિલા અનામત બિલને પાસ થવાની રાહ જોવાઇ રહી છે, જોઇએ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આ સરકાર આ વાયદો પુરો કરે છે નહી.

આવો એક નજર નાંખીએ નરેન્દ્ર મોદીને પીએમ બનાવવામાં અને કોંગ્રેસની 47 સીટોમાં કેટલી મહિલા સાંસદોનું યોગદાન રહ્યું અને કઇ મહિલા ઉમેદવારો પહેલીવાર જીતીને સંસદમાં પહોંચી છે.

English summary
In the end, India chose to believe that the good times were coming—the Bharatiya Janata Party’s (BJP’s) slogan—and cast its lot with, and vote for, Narendra Modi. Here are the List of Women Members of Parliament won Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X