• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો તમે તેને પ્રેમ કરતા હશો તો તમે આ નહીં કરો

|

શું તમને ખબર પણ છે કે તમે જે સ્ટાઇલથી અને ક્યૂટ ક્યૂટ વાતોથી તમારી પ્રિયતમાને તમારી તરફ આકર્ષિત કરો છે તે જ પ્રિયતમાને તમારી કેટલીક વાતો બિલકુલ નથી ગમતી.

કહેવાય છે કે ભગવાન પણ સ્ત્રીઓને નથી સમજી શક્યા. પણ અમારી આ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો તમે મહિલાઓને સરળતાથી સમજી શકશો તે વાત તો નક્કી છે. અમે તમને અહીં એવી 6 વાતો કહેવાના છીએ જેને જોઇને કોઇ પણ છોકરીનું મોઢું ચઢી જાય છે. તો આ 6 વાતો સારી રીતે સમજી લો. અને આવું કંઈ પણ કરતા બચો...

આત્મકેન્દ્રિત

આત્મકેન્દ્રિત

કહેવાય છે ને કે કોન્ફિડન્સ ઇઝ ગુડ થીંગ પણ ઓવરકોન્ફિડન્સ ઇઝ બેડ. એવી જ રીતે પોતાના પર આત્મવિશ્વાસ હોવો, પોતાના લૂક, આદતોનું ધ્યાન રાખવું સારું છે પણ જો તમે આખો દિવસ તમારામાં જ ખોવાયેલા રહેશો તો છોકરી કરી દેશે તમને બાય બાય.

ચિપકું ના બનો

ચિપકું ના બનો

કોઇ પણ છોકરીને ચૂપકું છોકરોઓ બિલકુલ નથી ગમતા જે તમને વારંવાર અડવાનો ટ્રાય કરતા રહે. છોકરીઓને ગમે છે પર્સનલ સ્પેસ અને તેમને રિસ્પેક્ટ આપતા છોકરા.

ગંદા કપડા

ગંદા કપડા

છોકરીને ગમે છે વેલ ડ્રેસ મેન. પણ જો તમારામાંથી પરસેવાની ગંધ આવતી હશે કે તમે ગંદા ડાગવાળા કપડા પહેર્યા હશે તો છોકરીઓ ચઢાવી લેશે તેમનું મોઢું. માટે જ સાફ સુધરા રહો.

Axe your ex

Axe your ex

નવી ગર્લફેન્ડ આગળ જૂની ગર્લફેન્ડની વધુ પડતી વાતો કરવી બિલકુલ નો નો છે. જો તમે આમ જ કરતા રહેશો તો તમારે છેલ્લે તમારી જૂની ગર્લફેન્ડ પાસે જ જવાનો વારો આવશે.

દરેક વખતે ના કરો આવી માંગણી

દરેક વખતે ના કરો આવી માંગણી

કોઇ પણ છોકરીને એક હદથી વધુ સેક્સ મામલે વાત કરી નથી પસંદ. એટલે જ છોકરીઓ જોડે આ સિવાયના મુદ્દે પણ કરતા રહો વાતો

ગંદકી નથી પસંદ

ગંદકી નથી પસંદ

ગંદકી તમારા માટે અને તમારા પ્રેમ બન્ને માટે છે ખરાબ. જો તમે ગંદુ ઘર કે ગંદા રહેતા હોવ તો તમારે તમારા પ્રેમ માટે સુધરવું પડશે.

English summary
six things that will turn your girl off If you already had an amazing first date and looking forward to another, make sure you avoid these cardinal sins, as they would definitely turn off your woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more