• search

જાણો પુરૂષો દિવસમાં કેટલી વખત વિચારે છે સેક્સ વિશે?

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ન્યૂયોર્ક, 14 જુલાઇ: સેક્સ પર આવેલી થ્યોરીના અનુસાર એક પુરૂષ દિવસમાં દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે પરંતુ નવી થ્યોરીએ તેના પણ સવાલ પેદા કરી દિધા છે.

    ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે સેક્સ વિશે ઓહિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં એક નવી થ્યોરી નિકાળી છે. આ ટીમનું કહેવું છે કે જો એમ સ્વિકારી લેવામાં આવે કે એક પુરૂષ દર સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારે છે તો આ મુજબ તે એક દિવસમાં 7200 વખત સેક્સ વિશે વિચારે છે. જે ખૂબ જ વધુ છે.

    મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!

    In Pics: સેક્સ માણતાં પહેલાં મહિલાઓ કરે આ 10 તૈયારીઓ

    આ ટીમે ક્લિકરની મદદથી કેટલા લોકો પર સર્વે કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આમાં કેટલી સચ્ચાઇ છે. તેમણે ક્લિકર 283 કોલેજ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને આપ્યા. તેમણે આ ક્લિકરમાં ત્રણ ઓપ્શન રાખ્યા સેક્સ, ભોજન અને ઉંઘ અને તેમને કહેવામાં આવ્યું કે તે આ ત્રણ વસ્તુઓ વિશે દિવસભર વિચારો તો તે ઓપ્શન પર ક્લિક કરો અને રેકોર્ડ કરો. એટલે તેના હેઠળ પુરૂષ કે મહિલા વિદ્યાર્થી, જ્યારે પણ તે સેક્સ કે અન્ય શારિરીક જરૂરિયાત વિશે વિચારે તો ઘંટ વગાડીને સંકેત આપે.

    પુરૂષ મહિલાઓની તુલનામાં સેક્સ વિશે વધુ વિચારે છે

    પુરૂષ મહિલાઓની તુલનામાં સેક્સ વિશે વધુ વિચારે છે

    આ પ્રમાણે ટૈરી ફિશર અને તેમની રિસર્ચ ટીમે શોધી કાઢ્યું કે શારીરિક જરૂરિયાતમાં તો મહિલા અને પુરૂષ લગભગ સમાન જ છે જો કે પુરૂષ મહિલાઓની તુલનામાં સેક્સ વિશે વધુ વિચારે છે.

    પુરૂષ દિવસમાં 19 વખત સેક્સ વિશે વિચારે છે

    પુરૂષ દિવસમાં 19 વખત સેક્સ વિશે વિચારે છે

    જો એક પુરૂષ દિવસમાં 19 વખત સેક્સ પોતાના મગજમાં લાવે છે તો મહિલા ફક્ત 10 વખત જ આ અંગે વિચારે છે.

    કેટલાક દિવસમાં એક જ વખત સેક્સ વિશે વિચારે છે

    કેટલાક દિવસમાં એક જ વખત સેક્સ વિશે વિચારે છે

    સૌથી વધુ રસપ્રદ વાત એ છે રહી કે આ સર્વેમાં ઘણા પ્રકારના વિચાર સામે આવ્યા. કેટલાકથી ખબર પડે છે કે તે ફક્ત દિવસમાં માત્ર એક વાર જ સેક્સ વિશે વિચારી શકે છે તો કેટલાકના પરિણામથી એ વાત સામે આવી કે દર બીજી મિનિટે તેમના મગજમાં સેક્સનો વિચાર આવે છે.

    રૂઢીવાદી વિચારસણી

    રૂઢીવાદી વિચારસણી

    પુરૂષોને સેક્સના વિચાર વધુ આવતાં હોવાનું સ્વિકારવામાં આવ્યું છે. તેમની આ વિચારસણી કદાચ તે રૂઢીવાદી વિચારસણીનું પરિણામ હતું જેના હેઠળ પુરૂષોનું સેક્સ વિશે વધુ વિચારવું સહજ ગણવામાં આવે છે.

    લોકો બીજી વસ્તુઓને પણ મહત્વ આપે છે

    લોકો બીજી વસ્તુઓને પણ મહત્વ આપે છે

    સેક્સ એવો વિષય છે જેના વિશે દરેક વ્યક્તિના પોતાના અલગ વિચાર હોય છે પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે સાત સેકન્ડમાં સેક્સ વિશે વિચારવાવાળું તથ્ય યોગ્ય નથી કારણ કે આ સર્વેથી સાબિત થઇ ગયું છે કે લોકો બીજી વસ્તુઓને પણ મહત્વ આપે છે.

    English summary
    Some say every seven seconds while others say basically all the time. But the truth is that the average man has 19 thoughts about sex daily, research reveals.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more