• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મિયાં ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીથી કેટલી કમાણી કરી, ખુલાસો કર્યો

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ કોઈક કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર મિયા ખલિફા ચર્ચામાં છે. ખરેખર મિયા ખલિફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીથી મળેલી કમાણીનો સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન મિયા ખલિફાએ કહ્યું કે લોકો કહે છે કે મેં પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી કરોડોની કમાણી કરી છે, પરંતુ આ સાચું નથી. આ અહેવાલોમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. મિયા ખલિફાએ આ ઇન્ટરવ્યુની લિંક ટ્વિટર પર શેર કરી અને કહ્યું કે તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી કેટલી કમાણી કરી છે.

કરોડો કમાવવાની ખબર ખોટી છે

કરોડો કમાવવાની ખબર ખોટી છે

મિયા ખલિફાએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે 'લોકોને લાગે છે કે મેં પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે, જે બિલકુલ ખોટું છે. મેં પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર 12 હજાર ડોલર (8.5 લાખ રૂપિયા) કમાયા છે અને ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી મને એક પૈસો પણ મળ્યો નથી. પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ સામાન્ય નોકરી મેળવવી મારા માટે ખૂબ જ મુશ્કેલ અને ડરામણી હતી. તમને જણાવી દઈએ કે મિયા ખલિફાએ 2014 થી 2015 ની વચ્ચે ત્રણ મહિના પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. આ પછી, તેણે આ ઉદ્યોગ છોડી દીધો.

મને તે ઇન્ડસ્ટ્રી છોડ્યે 5 વર્ષ થઇ ગયા

મને તે ઇન્ડસ્ટ્રી છોડ્યે 5 વર્ષ થઇ ગયા

મિયા ખલિફાએ ઇન્ટરવ્યૂ દરમિયાન એડસ્ટ ફિલ્મમાં હિજાબ પહેરવાની બાબતે આઈએસઆઈએસ તરફથી આપવામાં આવેલી ધમકી અંગે પણ ચર્ચા કરી. મિયા ખલિફાએ કહ્યું, 'જ્યારે મેં તે સીન કર્યું ત્યારે મને આઇએસઆઇએસ દ્વારા ધમકી મળી હતી. ફક્ત અમેરિકા જ નહીં, પણ આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા. કેટલાક દેશોમાં મારા પર પ્રતિબંધ મૂકી દીધો. મેં તે ઉદ્યોગ છોડ્યાને 5 વર્ષ થયા છે, પરંતુ લોકોને લાગે છે કે હું હજી ત્યાં કામ કરું છું. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે મિયા ખલિફાએ તેના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ કરી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી.

મિયા ખલિફા પહેલા રેસ્ટોરેન્ટમાં કામ કરતી હતી

મિયા ખલિફા પહેલા રેસ્ટોરેન્ટમાં કામ કરતી હતી

મિયા ખલિફાનો જન્મ લેબેનોનના બેરાટમાં થયો હતો. આ પછી, તેનો પરિવાર વર્ષ 2001 માં અમેરિકા સ્થળાંતર થયો. એક મુલાકાતમાં મિયાએ જણાવ્યું હતું કે શાળાના દિવસો દરમિયાન ઘણી છોકરીઓ તેની સામે દાદાગીરી કરતી હતી. તે બદસુરત હોવાનું કહીને તેનો મજાક ઉડાવતી હતી. એટલું જ નહીં પરંતુ તેની સાથે મારપીટ પણ કરતી હતી. તેમણે કહ્યું કે, 2011 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયા બાદ આ ઘટનાઓ વધી હતી. મિયા ખલિફાએ પોર્ન સ્ટાર બનતા પહેલા ફ્લોરિડાના મિયામીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું. અહીંયા જ એક વ્યક્તિએ તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાવાની ઓફર કરી હતી.

બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ

બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ

તાજેતરમાં, મિયા ખલિફાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની આંગળીમાં સગાઈની રિંગ બતાવી હતી. ફોટામાં, મિયાએ સ્વીડન ભાષામાં કેપશન લખ્યું હતું - એંગેજ. રોબર્ટ સેન્ડબર્ગ વ્યવસાયે શેફ છે. રોબર્ટ સેન્ડબર્ગ અને મિયા ખલિફા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એકબીજા સાથેની ખાસ કેમિસ્ટ્રીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. રોબર્ટે કહ્યું કે તે બંને આ અઠવાડિયાના અંતમાં શિકાગો ગયા હતા, જ્યાં તેઓએ એક સરસ ડિનર લીધું હતું અને ત્યાં મિયાને પ્રપોઝ કર્યું હતું.

English summary
Mia Khalifa reveals how much money she made from Adult industry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X