• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેમસંગને પછાડી માઇક્રોમેક્સ બની દેશની નંબર વન કંપની

|

ભારતની ઘરેલુ સ્માર્ટફોન મેકર કંપની માઇક્રોમેક્સે સેમસંગને પછાડીને દેશની નંબર વન કંપની બની ગઇ છે. ઓછી કિંમતમાં સ્માર્ટફોનની વધતી માંગને પગલે માઇક્રોમેક્સે સેમસંગને આ વર્ષની બીજી ત્રિમાસિકમાં પાછળ રાખી દીધી છે. આ સમયે માઇક્રોમેક્સની સ્માર્ટફોન માર્કેટમાં 25.3 ટકા ભાગીદારી છે જ્યારે સેમસંગ 19.1 ટકાની ભાગીદારીની સાથે બીજા નંબર પર છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ફીચર્સ ફોનની રેંજમાં માઇક્રોમેક્સે સેમસંગને માત આપી હોય.

આ ઉપરાંત મોટોરોલાએ પણ પોતાના મોટો જી અને મોટો ઇથી નોકિયા, એપલ અને સોની જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ રાખી દીધી છે. હાલમાં જ આવેલા રિપોર્ટ અનુસાર ભારતમાં ફોન માર્કેટ દરવર્ષે 2 ટકાના દરથી વધેલ રહ્યું છે જ્યારે સ્માર્ટફોનમાં નજર નાખીએ તો આ 68 ટકાના દરે આગળ વધી રહ્યું છે.

માઇક્રોમેક્સ ઉપરાંત ઘરેલું ફોન મેન્યુફેક્ચર્સમાં કાર્બન ઝડપથી લોકપ્રિય બની રહેલી બ્રાંડ છે. જે 5.9 ટકાની ભાગીદારી પર કબ્જો જમાવેલ છે આ દેશની ત્રીજી સૌથી મોટી બ્રાંડ છે જ્યારે ચોથા નંબર પર મોટોરોલા અને નોકિયા 4.0 ટકાની સાથે 5માં નંબર પર છે.

એક નજર કરીએ સ્માર્ટફોનના લેટેસ્ટ સ્માર્ટફોન પર...

કિંમત- 6,839

કિંમત- 6,839

રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો... 4.7 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32
GB 1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 5,999

કિંમત- 5,999

રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો... 4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1500 mAh, Li-Ion battery

કિંમત- 5,599 રૂપિયા

કિંમત- 5,599 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 4.5 Inch, 480x854 px display, TFT
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 9,100 રૂપિયા

કિંમત- 9,100 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 5 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 21,299 રૂપિયા

કિંમત- 21,299 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 5.0 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean)
Octa core 2000 MHz processor
16 MP Primary Camera, 8 MP Secondary
Dual SIM, 3G, WiFi 32 GB
Internal Memory 2 GB RAM
2350 mAh, Li-Ion battery

કિંમત- 9,699 રૂપિયા

કિંમત- 9,699 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 8,499 રૂપિયા

કિંમત- 8,499 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 6.0 Inch, 480x854 px display, LCD
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2500 mAh, Li-Ion battery

કિંમત- 11,499 રૂપિયા

કિંમત- 11,499 રૂપિયા

ખરીદવા માટે ક્લિક કરો... 5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

lok-sabha-home

English summary
According to the report, the smartphone segment grew at 68 percent annually in Q2 2014 in India and Indian brands captured more than two-thirds of the total mobile phone shipments and more than half of the smartphone shipments.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more