સેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણ
આ દુનિયાભરની યૌન અવસ્થામાંથી પસાર થતી છોકરીઓનું સત્ય છે. પછી તે ભારતના બીજા ગ્રામીણ વિસ્તારમાં રેહનારી હોય કે પછી લંડનના આધુનિક વિસ્તારમાં રહેતી છોકરી હોય. વિવિધ પૃષ્ઠભૂમિથી આવ્યા બાદ પણ આ બધાની વચ્ચે એક વાત કોમન હોય છે. યુવવસ્થમાં પ્રવેશ દરમિયાન આ યુવતીઓમાં યૌન સંબંધને લઈ એવી ધારણા બનવા લાગે છે કે સેક્સ દરમિયાન દુખાવો થશે. કેટલીક તો આ વાતને યૌન શિક્ષાથી સમજી લે છે અને જ્યાં આવી શિક્ષા વ્યવસ્થા નથી, ત્યાં આડોસ પાડોસમાં રહેતી દીદી, ભાભી અને મા પાસીથી જાણી લે છે.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
યૌન સંબંધ દરમિયાન લોહી નિકળી શકે છે. મનમાં એવો પણ ડર રહેતો હોય છે કે સેક્શ્યુઅલ ટ્રાન્સમિશન ઈન્ફેક્શનથી પણ પરેશાન થવું પડી શકે છે, એટલું જ નહિ ગર્ભવતી થવા પર યુવતીઓને પ્રસવ પીડામાંથી પણ પસાર થવું પડે છે. જો કે પ્રસવ દરમિયાન કેટલીય યુવતીઓના વીડિયો આપણે જોયા હશે, જેમાં તેઓ બિલકુલ ચીસો નથી પાડી હોતી. પરંતુ આ બધાને લઈ આશંકાઓ ઓછી નથી થાતી.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
બીજી તરફ છોકરા સાથે સેક્સને લઈ એવી વાતો નથી થતી. તેઓ ઉત્તેજના અને ઓર્ગેઝ્મની વાતો કરે છે. જ્યારે છોકરીઓના મનમાં યૌન સંબંધોને લઈ કેટલાય પ્રકારના વહેર અને ડેર હોય ચે. આ કારણે જ યૌન સંબંધ એક પક્ષ માટે આશંકિત કરનાર હોય છે. મહિલાઓ એ વાત માનીને ચાલતી હોય ચે કે દુખાવો થશે જ. એવું નથી, આ દુખાવાનો ડર તેમને માત્ર પહેલા સેક્સમાં હોય છે. 24 વર્ષની જેસ કહે છે કે તેને નથી ખબર કે સેક્સમાં પીડા અને ઉદાસીથી કેવી રીતે બચી શકાય. તેણે કહ્યું કે, સેક્સ વિશે મેં જે કંઈપણ સાંભળ્યું હતું તેનાથી ઘણી તણાવમાં હતી.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
હું ઘણી સતર્ક હતી. હું ઓર્ગેઝ્મને લઈ કેટલાય પ્રકારની ગેરસમજણથી ગ્રસ્ત હતી. મને જે કંઈપણ કહેવામાં આવ્યું હતું તેનાથી યૌન સંબંધ દરમિયાન પણ મુક્ત ના થઈ શકી. મને કહેવામાં આવ્યું હતું કે સેક્સ દરમિયાન દુખાવો થાય છે અને ના ઈચ્છતા હોવા છતાં આ મારે સ્વીકારવું પડ્યું હતું. મેં એક સતરક અને શિષ્ટ પાર્ટનર પસંદ કર્યો. આની સાથે જ મેં શારીરિક સંબંધને લઈ ખુદ કેટલીય ચીજોની તપાસ કરી. જો તમારો પાર્ટનર ઠીક હોય તો દુખાવા જેવી વાત બિલકુલ જૂઠ હોય છે.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
હનાહ વિટન યૂટ્યૂબ ચેનલ પર સેક્સ સાથે જોડાયેલ ચીજો પર વાત કરે છે. યૌન સંબંધમાં દુખાવાને લઈ તેમનું કહેવું છે કે કેટલીય મહિલાઓને અવારનવાર સેક્સ દરમિયાન દુખાવો એટલા માટે નથી કરવો પડો કે સેક્સમાં દુખાવો નહિવત છે. બિલકુલ આવું એટલા માટે કેમ કે આપણને સારુા યૌન સંબંધ કઈ રીતે બનાવીએ તે ખબર નથી.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
સ્પષ્ટ છે કે કેટલીય સ્થિતિઓ દર્દનાક હોય ચે. જો શારીરિક સંબંધ દરમિયાન તમારે દુખાવાનો સામનો કરવો પડે છે તો આ ગંભીર સમસ્યા છે. રૉયલ કોલેજ ઑફ આબ્સિટ્રિશન એન્ડ ગાઈનકૉલજિસ્ટના પ્રવક્તા સ્વાતિ ઝા કહે છે કે વજાઈનામાં ઈજા અને એસટીઆઈના કારણે દર્દ થઈ શકે છે. કેટલીયવાર લેટેક્સ કોન્ડોમ અને સાબુને કારણે પણ બળતરા થાય છે. સ્વાતિ ઝાનું કહેવું છે કે દુખાવો થાય તો સેક્શ્યુઅલ હેલ્થ ક્લિનિકનો સંપર્ક કરવો જોઈએ।

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
જો કે યૂનિવર્સિટી ઑફ ગ્લાસ્ગોના સીનિયર રિસર્ચ ફેલો ડૉ કૃસ્ટિન મિશેલ કહે છે કે સેક્સમાં દર્દનો સંબંધ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોી છે. કૃષ્ટિને 2017માં એક સ્ટડી કરી હતી અને તેમાં જાણ્યું કે બ્રિટેનમાં 16થી 24 વર્ષની ઉંમરાળી છોકરીઓથી 10 ટકા છોકરીઓએ સેક્સમાં દર્દનો સામનો કરવો પડ્યો છે.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
તેમણે કહ્યું કે જો એક યંગ મહિલા જેવું સેક્સ ઈચ્છે છે તેવું નથી કરી શકતી અથવા તો મન વિના કરે છે અથવા ખુલીને કેટલું એન્જોય કરી રહી છે તે વાત નથી કરી શકતી તો એવી સ્થિતિમાં સેક્સ દર્દનાક હોય છે. મહિલાઓમા એક પ્રકારનો પૂર્વાગ્રહ હોય છે કે તેમને સેક્સમાં એન્જોય કરવાનો અધિકાર બરાબરનો નથી અથવા ઓછો છે. કેટલીય મહિલાઓ તો આ રૂપમાં સ્વીકારી પણ લે છે કે મહિલા છે એટલે દર્દ તો થશે.

યૌન સંબંધો વિશે છોકરીઓમાં ગેરસમજણ
અમેરિકામાં એક સ્ટડી થઈ અને આ સ્ટડીના રિસર્ચર સારા મૈકલૈંડે મહિલાઓ અને પુરુષોને પૂછ્યું હતું કે તેમના માટે સેક્સમાં ઓછી સંતુષ્ટિનો મતલબ શું હોય છે. આ સવાલ પર પુરુષોનો જવાબ હતો- પાર્ટનરની ઉદાસીનતા અને મહિલાઓનો જવાબ હતો દુખાવો. કિમ લોલિયાએ પણ આવા જ અનુભવોનો ામનો કરવો પડ્યો હતો. હવે તેઓ મહિલાઓની વચ્ચે આ ડર અને સમસ્યાને ખતમ કરવા પર કામ કરી રહી છે. લોલિયા લંડન સ્થિત સેક્સ એજ્યુકેશન સર્વિસની સંસ્થાપક છે. આની સાથે જ તે ઓનલાઈન મેગેજીન પણ કાઢ ેછે. તેમનું માનવું છે કે અસહજ કરતં સેક્સ શારીરિક સમસ્યાઓથી જ થાય તેવું જરૂરી નથી. તે ચૂપ રહેવાના કારણે થતું હોય તે પણ શક્ય છે.