For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભવ્ય ભૂમિ ભારતમાં ઓપી ઉઠી મિસ યુનિવર્સની સુંદરતા

|
Google Oneindia Gujarati News

મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા ફ્રાન્સેસ કુલ્પો હાલ 10 દિવસના ભારતના પ્રવાસ પર છે. જે દરમિયાન તેઓ ભારતના વિવિધ રાજ્યોમાં ગર્લ ચાઇલ્ડ, વુમન એમ્પાવરમેન્ટ એઇડ્સ જાગૃતિ સિહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઓલિવિયાએ 29 સપ્ટેમ્બરના રોજ ‘વોક ફોર લાઇફ' નામે એચઆઇવી એઇડ્સ સંબંધિત જાણકારી આપવા માટે રાજધાની દિલ્હીમાં યોજાયેલી એક રેલીમાં પણ હાજર રહી હતી.

તેણે કહ્યું હતું કે, એઇડ્સ અંગે વાતચીત શરૂ કરવી એ ઘણું જ મહત્વનું છે. તેની જાગૃતિ અર્થે આપણે બની શકે તેટલા યુવાનોને તેમાં જોડવા જોઇએ. આ ઉપરાંત 30મી સપ્ટેમ્બરના રોજ મિસ યુનિવર્સે તિહાર જેલની પણ મુલાકાત લીધી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ મિસ યુનિવર્સની ભવ્ય ભૂમિ ભારતના પ્રવાસને.

સુલભ ગામની મુલાકાતે

સુલભ ગામની મુલાકાતે

મિસ યુનિવર્સ ઓલિવિયા નવી દિલ્હીમાં સુલભ ગામની મુલાકાતે આવી હતી.

શાનદાર સ્વાગત

શાનદાર સ્વાગત

મિસ યુનિવર્સ ઓલિવિયા જ્યારે સુલભ ગામની મુલાકાતે આવી ત્યારે તેનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાળકો સાથે મસ્તી

બાળકો સાથે મસ્તી

મિસ યુનિવર્સ ઓલિવિયાએ સુલભ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળાના બાળકો સાથે મસ્તી કરી હતી.

સુલભ પબ્લિક સ્કૂલ

સુલભ પબ્લિક સ્કૂલ

મિસ યુનિવર્સ ઓલિવિયાએ સુલભ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી.

બાળકો સાથે મિસ યુનિવર્સ

બાળકો સાથે મિસ યુનિવર્સ

સુલભ સ્કૂલમાં બાળકો સાથે પોઝ આપી રહેલી મિસ યુનિવર્સ ઓલિવિયા.

ભારતના 10 દિવસના પ્રવાસે

ભારતના 10 દિવસના પ્રવાસે

મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા 10 દિવસના ભારતના પ્રવાસે છે.

વોક ફોર લાઇફ રેલી

વોક ફોર લાઇફ રેલી

એચઆઇવી એઇડ્સની જાગૃતિ અર્થે યોજવામાં આવેલી રેલી વોક ફોર લાઇફમાં ભાગ લઇ રહેલી મિસ યુનિવર્સ ઓલિવિયા.

સાંસ્કૃતિક કાર્યક્રમમા હાજરી

સાંસ્કૃતિક કાર્યક્રમમા હાજરી

પ્રિસન બેન્ડ ફ્લાઇંગ સોઉલ્સ દ્વારા યોજવામાં આવેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મિસ યુનિવર્સ ઓલિવિયાએ હાજરી આપી હતી.

એચઆઇવી એઇડ્સ સંદર્ભે સંબોધન

એચઆઇવી એઇડ્સ સંદર્ભે સંબોધન

મિસ યુનિવર્સ ઓલિવિયાએ લોકોમાં એચઆઇવી એઇડ્સના જોખમ અંગેની જાગૃતિ જરૂરી હોવા અંગે સંબોધન કર્યું હતું.

ગામની મુલાકાત

ગામની મુલાકાત

મિસ યુનિવર્સ ઓલિવિયાએ બે કલાક સુધી ગામની મુલાકાત લીધી હતી.

મહિલાઓ સંબંધિત મુદ્દા પર ચર્ચા

મહિલાઓ સંબંધિત મુદ્દા પર ચર્ચા

ઓલિવિયાએ આ બે કલાકની મુલાકાત દરમિયાન મહિલા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત પ્રવાસની તસવીરો

ભારત પ્રવાસની તસવીરો

મિસ યુનિવર્સ ઓલિવિયાની ભારત પ્રવાસની તસવીરો.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી સાથે મિસ યુનિવર્સ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી સાથે મિસ યુનિવર્સ

વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ સાથે મિસ યુનિવર્સ ઓલિવિયા.

વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ

વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ

વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી રહેલી મિસ યુનિવર્સ ઓલિવિયા.

રેડ ક્રોસના ડિરેક્ટર જનરલ સાથે મિસ યુનિવર્સ

રેડ ક્રોસના ડિરેક્ટર જનરલ સાથે મિસ યુનિવર્સ

નેશનલ વોલેન્ટરી બ્લડ ડોનેશન ડેના દિવસે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રેડ ક્રોસના ડિરેક્ટર જનરલ એસપી અગ્રવાલ સાથે મિસ યુનિવર્સ ઓલિવિયા.

English summary
Miss Universe 2012 Olivia Frances Culpo is on her maiden tour to India for 10 days to promote issues such as celebrating the girl child, women empowerment and AIDS awareness in various states of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X