• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ બાળકની માતાએ તેની લીધી કંઇક આવી તસવીરો...

|

ગ્રેસ ચૉન એક લાઇફ સ્ટાઇલ ફોટો ગ્રાફર છે જેણે પોતાના 10 વર્ષના બાળક જેસપર અને પોતાના 7 વર્ષના પાળતુ કૂતરાની કેટલીક એવી તસવીરો લીધી છે જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો. આ તસવીરોમાં જૈસપર અને જૉય બંને અલગ-અલગ ભેષમાં દેખાઇ રહ્યા છે.

તસવીરોને ખેંચનાર ગ્રેસનું કહેવું છે કે તેના કૂતરા જૉયની વાર્તા થોડી અજબ છે જૉય એક સ્ટોરની બહાર પેદા થયો હતો. જ્યાં તેઓ એક ગટરમાં પડી ગયું. સ્ટોરના માલિકે તેને સાધારણ તરીકે સાફ કરી દીધું, બાદમાં પાસેની શાળામાં ભણવા જઇ રહેલી એક બાળકીએ તેને પોતાના ઘરે લઇ ગઇ, ત્યાંથી જૉય એનિમલ રેસ્ક્યૂ ટીમની પાસે ચાલ્યો ગયો. જ્યાંથી ગ્રેસે તેને પોતાના ઘર માટે લઇ લીધો.

આવો જોઇએ તસવીરોમાં ગ્રેસ ચૉન દ્વારા લેવામાં આવેલી કેટલીંક મજેદાર મુવમેન્ટ..

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉન એક લાઇફ સ્ટાઇલ ફોટો ગ્રાફર છે જેણે પોતાના 10 વર્ષના બાળક જેસપર અને પોતાના 7 વર્ષના પાળતુ કૂતરાની કેટલીક એવી તસવીરો લીધી છે જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો. આ તસવીરોમાં જૈસપર અને જૉય બંને અલગ-અલગ ભેષમાં દેખાઇ રહ્યા છે.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

તસવીરોને ખેંચનાર ગ્રેસનું કહેવું છે કે તેના કૂતરા જૉયની વાર્તા થોડી અજબ છે જૉય એક સ્ટોરની બહાર પેદા થયો હતો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉન એક લાઇફ સ્ટાઇલ ફોટો ગ્રાફર છે જેણે પોતાના 10 વર્ષના બાળક જેસપર અને પોતાના 7 વર્ષના પાળતુ કૂતરાની કેટલીક એવી તસવીરો લીધી છે જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

આ તસવીરોમાં જૈસપર અને જૉય બંને અલગ-અલગ ભેષમાં દેખાઇ રહ્યા છે.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

તસવીરોને ખેંચનાર ગ્રેસનું કહેવું છે કે તેના કૂતરા જૉયની વાર્તા થોડી અજબ છે જૉય એક સ્ટોરની બહાર પેદા થયો હતો. જ્યાં તેઓ એક ગટરમાં પડી ગયું. સ્ટોરના માલિકે તેને સાધારણ તરીકે સાફ કરી દીધું, બાદમાં પાસેની શાળામાં ભણવા જઇ રહેલી એક બાળકીએ તેને પોતાના ઘરે લઇ ગઇ, ત્યાંથી જૉય એનિમલ રેસ્ક્યૂ ટીમની પાસે ચાલ્યો ગયો. જ્યાંથી ગ્રેસે તેને પોતાના ઘર માટે લઇ લીધો.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉન એક લાઇફ સ્ટાઇલ ફોટો ગ્રાફર છે જેણે પોતાના 10 વર્ષના બાળક જેસપર અને પોતાના 7 વર્ષના પાળતુ કૂતરાની કેટલીક એવી તસવીરો લીધી છે જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

આ તસવીરોમાં જૈસપર અને જૉય બંને અલગ-અલગ ભેષમાં દેખાઇ રહ્યા છે.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

તસવીરોને ખેંચનાર ગ્રેસનું કહેવું છે કે તેના કૂતરા જૉયની વાર્તા થોડી અજબ છે જૉય એક સ્ટોરની બહાર પેદા થયો હતો. જ્યાં તેઓ એક ગટરમાં પડી ગયું. સ્ટોરના માલિકે તેને સાધારણ તરીકે સાફ કરી દીધું, બાદમાં પાસેની શાળામાં ભણવા જઇ રહેલી એક બાળકીએ તેને પોતાના ઘરે લઇ ગઇ, ત્યાંથી જૉય એનિમલ રેસ્ક્યૂ ટીમની પાસે ચાલ્યો ગયો. જ્યાંથી ગ્રેસે તેને પોતાના ઘર માટે લઇ લીધો.

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉને તેના બાળકની લીધેલી તસવીરો

ગ્રેસ ચૉન એક લાઇફ સ્ટાઇલ ફોટો ગ્રાફર છે જેણે પોતાના 10 વર્ષના બાળક જેસપર અને પોતાના 7 વર્ષના પાળતુ કૂતરાની કેટલીક એવી તસવીરો લીધી છે જેને જોઇને આપ આશ્ચર્યચકિત થઇ જશો. આ તસવીરોમાં જૈસપર અને જૉય બંને અલગ-અલગ ભેષમાં દેખાઇ રહ્યા છે.

English summary
Mom takes portraits her 10 month old baby their rescue dog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X