• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાના અજીબો ગરીબ રહસ્ય, જેનાથી તમે હજી પણ અજાણ છો!

|
Google Oneindia Gujarati News

આપણી દુનિયા અજીબો ગરીબ વસ્તુઓ, અજીબો ગરીબ લોકોથી ભરેલી છે. જેટલી વાર આપણે કંઇ નવું સર્ચ કરીએ છીએ આપણને કંઇ નવું જાણવા મળે છે. અને દરેક વખતે આપણી આ દુનિયા અને તેમાં વસતા લોકો આપણને સપ્રાઇઝ કરી દે છે.

માટે જ આજે અમે તમારા માટે કેટલાક તેવા અજીબો ગરીબ રહસ્યોની જાણકારી લઇને આવ્યા છીએ કે તમને પણ થશે કે ખરેખરમાં આવું પણ થતું હશે કે? કે પછી શું ખરેખરમાં આવું હોય છે.

તો સપ્રાઇઝ થવા તૈયાર થઇ જાવ કારણ કે અમે આજે તમારી સામે તેવા 30 રહસ્યો ઉજાગર કરવાના છીએ જે વિષે તમે કદાચ આજ પહેલા નહીં જાણ્યું હોય કે દુનિયામાં આવું પણ થાય છે.

અને જુઓ આ ફોટોસ્લાઇડર, જેમાં દરેક સ્લાઇડરમાં છુપાયું છે આ દુનિયા વિષે એક નવું રહસ્ય...

આઇસલેન્ડ

આઇસલેન્ડ

આઇસલેન્ડ દુનિયાનું સૌથી ખુશ રાષ્ટ્ર છે. વધુમાં આ એકમાત્ર તેવો દેશ છે જેની પાસે પોતાની આર્મી નથી.

રીંછ

રીંછ

શું તમે જાણો છો કે કાળા રીંછ કેટલીક વાર ઝાડ પર ચડીને સૂઇ જાય છે અને ધણીવાર ઊંધમાં આપણી જેમ ઝાડ પરથી પડી પણ જાય છે.

બોર્ડ ગેમ

બોર્ડ ગેમ

દુનિયાની સૌથી વધુ બોર્ડ ગેમ જેમ કે લૂડો, ચેસનું વેચાણ જર્મનીમાં થાય છે.

ટોકેલાઉ

ટોકેલાઉ

ટોકેલાઉ એક માત્ર તેવો ટાપુ છે. જ્યાં સમગ્ર ટાપુમાં વિજળી સૌર્ય ઊર્જા દ્વારા બનાવામાં આવે છે.

બિલાડી

બિલાડી

પ્રાચીન મિશ્ર એટલે કે ઇજિપ્તમાં બિલાડીને મારનારને મોતની સજા મળતી હતી.

સમુદ્રી ડાકુ

સમુદ્રી ડાકુ

પહેલા સમુદ્રી ડાકુઓના જહાજનો ધ્વજ કાળો નહીં પણ લાલ હતો.

કંગારુ

કંગારુ

12 હજાર વર્ષ પહેલા કંગારુઓનો આકાર દરિયાઇ ઘોડા જેવો હતો.

બાળક

બાળક

બાળક ચાર મહિનાની ઉંમર સુધી મીઠા અને ખાંડના જેવા ટેસ્ટની વચ્ચેનો ફરક નથી સમજી શકતું.

એન્ટાર્ટિક

એન્ટાર્ટિક

એન્ટાર્ટિકની બરફઇચ્છાદિત જમીનની અંદર લગભગ 400થી વધુ તળાવ છે.

આગ

આગ

એક તેવી પણ ડિવાઇઝ છે જે અવાજથી આગ પેદા કરી શકે છે.

પૃથ્વી

પૃથ્વી

જો પૃથ્વી ધૂળના કણ સમાન હશે તો સૂર્ય મૌસબીના આકારનો હશે.

ડૈડ સી

ડૈડ સી

પહેલા મનાતું હતું કે ડૈડ સીમાં મીઠાની અતિશય માત્રાના કારણે ત્યાં જીવનનું હોવું અશક્ય છે પણ હાલના રિસર્ચમાં ત્યાંના મીઠાવાળા પાણીમાં પણ જીવન મળ્યું છે.

પિઝા

પિઝા

સૌથી વધુ વેચાતા પિઝા પર મશરૂમની ફંગસનું ટોપિંગ હોય છે.

ઘોડા

ઘોડા

લાખ્ખો વર્ષો પહેલા ઘોડાનો આકાર બિલાડી જેવો હતો.

લેટિન

લેટિન

દુનિયામાં હવે ખાલી 100 લોકો જ તેવા હયાત છે જે સારી રીતે લેટિન ભાષા બોલી શકે છે.

યૂરેનસ

યૂરેનસ

યૂરેનસ ગ્રહ પર ખાલી બે જ ઋતુ છે. જે છે ઠંડી અને ગરમી. વધુમાં અહીં પ્રત્યેક ઋતુ 42 વર્ષ સુધી રહે છે.

હદય

હદય

મનુષ્યનું હદય 30 ફૂટની ઊંચાઇ સુધી લોહીને ફેંકી શકે છે.

અંડરવેર

અંડરવેર

ઇટલીમાં લોકો નવા વર્ષે લાલ રંગના અંડરવેરને પહેરવાને લકી માને છે.

જીવાત

જીવાત

દુનિયામાં 200 કરોડ લોકો નિયમિત આહાર રૂપે જીવ જંતુઓ ખાય છે.

લીલી આંખ

લીલી આંખ

દુનિયામાં ખાલી 2 ટકા લોકોની આંખો લીલી હોય છે.

પ્લૂટો

પ્લૂટો

1930માં પ્લૂટો ગ્રહનું નામ ઇંગ્લેન્ડની એક 11 વર્ષની છોકરીના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

લોહી

લોહી

માણસના શરીરમાં આવેલું લોહી તેના શરીરમાં દિવસ ભરમાં 1000 ચક્કર મારે છે.

વાળંદ પણ ને ડોક્ટર પણ

વાળંદ પણ ને ડોક્ટર પણ

પ્રાચીન સમયમાં વાળંદ, સર્જરીનું પણ કામ કરતા હતા. તે લોકો નાના મોટા ઓપરેશન દર્દીને કરી આપતા હતા.

વરુ

વરુ

પ્રાચીન સમયમાં ગ્રીસમાં તેવી માન્યતા હતી કે મનુષ્યનું માંસ ખાવાથી માણસ વરુ બની શકે છે.

ફાઇડે

ફાઇડે

જે લોકોને 13 તારીખ શુક્રવારથી ડર લાગતો હોય છે, તેને friggatriskaidekephobia કહેવાય છે.

અળસિયા

અળસિયા

એક અળસિંયું રોજ તેના શરીરના વજન જેટલું જ ભોજન કરે છે.

મગજ

મગજ

આપણા મગજમાં તેટલો વિદ્યુત પાવર છે કે તેનાથી એક બલ્બને જલાવી શકાય છે.

English summary
Beside the regular news let's talk about most heartbreaking and amazing facts about the world where we live.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X