સાઉથ આફ્રિકાની મહિલાઓ પોતાના સેક્સ જીવનથી ખુશ નથી: સર્વે

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    જોહિન્સબર્ગ, 27 ડિસેમ્બર: એક નવા રિસર્ચ અનુસાર સાઉથ આફ્રિકાની મોટાભાગની મહિલાઓ પોતાના સેક્સ જીવનથી ખુશ નથી. આ રિસર્ચમાં ઘણી વાતો સામે આવી જેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ એ છે કે મોટાભાગની મહિલાઓ સેક્સ દરમિયાન 'પિક' પર પહોંચી શકતી નથી.

    આ રિસર્ચ 'ઑનલાઇન માર્કેટિંગ કંપની કોલ્યૂમીનેટ અને ઇંટરનેશનલ 'કોન્ડોમ મેન્યૂફેક્ચરર ડ્યૂરેક્સે' કર્યો છે. રિસર્ચમાં ભાગ લેનાર 44 ટકા મહિલાઓનું કહેવું છે કે તે શારીરિક સંબંધ બાંધતી વખતે ચરમ સીમા પર પહોંચી શકતી નથી.

    rel

    જ્યારે 25 ટકા મહિલાઓ કદાચ જ 'પીક' સુધી પહોંચી શકે છે. આ રિસર્ચમાં લગભગ 1,000 મહિલાઓએ ભાગ લીધો જેમાંથી 83 ટકા પરણિત હતી જ્યારે 17 ટકા મહિલાઓ સિંગ્લ હતી. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે 45 ટકા મહિલાઓ રેગ્યુલર 'પીક' પર પહોંચે છે.

    તો બીજી તરફ એક આર્ટિકલ અનુસાર ''સાઉથ આફ્રિકાની મહિલાઓ પોતાની સેક્સ લાઇફને ઇંપ્રુવ કરી શકે છે જો તે ઇચ્છે તો...તેમને તેમના પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઇએ...પોતાની ઇચ્છાઓ વિશે જણાવવું જોઇએ.''

    English summary
    Most South African women are not satisfied with their sex lives, a study has revealed while suggesting that low self-esteem in the bedroom may be the key reason for it.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more