સોશિયલ નેટવર્કિંગ લવર્સ માટે ખાસ કેક રેસીપી

Posted By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા લવર્સ માટે ફેસબુક, ટ્વિટર, ઇન્ટ્રાગ્રામ કેટલું મહત્વ ધરાવે છે એ વાત આપને અમારા કરતા આ અદભુત કેક બનાવનાર એની જ કહી શકશે. એટલે જ તો તેમણે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામના લોગોવાળી આ સુંદર કેક તૈયાર કરી, જેને જોઇને આપના મોઢામાં ચોક્કસ પાણી આવી જશે.

રિયરડન નામના આ પહેલા એવા કેક છે જેને સોશિયલ નેટર્વક પ્લેટફોર્મ થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ કેકને બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વીડિયોમાં બતાવવામાં આવી છે એટલે કે આપ પણ આવી કેક તમારા ઘરમાં બનાવી શકો છો.

 

આવો જોઇએ ટ્વિટર અને ઇન્સ્ટ્રાગ્રામ કેકને બનાવવાની પદ્ધતિ...

ઇન્સ્ટ્રાગ્રામ કેક

ઇન્સ્ટ્રાગ્રામ કેકને બનાવવાની પદ્ધતિ...

ટ્વિટર કેક

ટ્વિટર કેકને બનાવવાની પદ્ધતિ...

ફેસબુક કેક

ફેસબુક કેકને બનાવવાની પદ્ધતિ...

 

એગ્રી બર્ડ કેક

એગ્રી બર્ડ કેકને બનાવવાની પદ્ધતિ...

English summary
Mouth-Watering Twitter and instragram Cake.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.