For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં: હાલની વિદેશયાત્રા દરમિયાન મોદીનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

|
Google Oneindia Gujarati News

એનડીએના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવનારી મે 26એ એક વર્ષ પૂર્ણ કરશે. આ એક વર્ષના સમયગાળામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાન, નેપાલ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ફ્રાન્સ, જેવા 13 દેશોની વિદેશયાત્રા કરી.

હાલમાં જ નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસનો પ્રવાસ પૂરો કરી ભારત પરત આવ્યા છે તેમણે આ દરમિયાન ફ્રાન્સ, જર્મની અને કેનેડાની મુલાકાત લીધી.

તેમની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ગ્લોબલ લીડર તરીકે તો ઉભરી જ આવે છે સાથે જ તેમના યુનિક સ્ટાઇલ સ્ટેમેન્ટ પણ તેમની એક અલગ ઇમેજ ફેશન એક્સપર્ટમાં ઊભી કરી છે.

ત્યારે જુઓ મોદીના આ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આ ફોટો સ્લાઇડરમાં

ફેશનના શહેર પેરિસમાં મોદી

ફેશનના શહેર પેરિસમાં મોદી

દુનિયામાં પેરિસને બેસ્ટ ફેશન ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે ત્યારે પોતાની વિદેશ યાત્રાના પ્રથમ મુલાકાત, તેવા ફ્રાન્સની રાજધાની પેરિસમાં મોદીએ આ કપડા પહેરી એન્ટ્રી મારી હતી. શર્ટ પર સીવલેસ સ્વેટર અને એક અયવસ્થિત રીતે લગાયેલી શાલ તેમની યુનિક સ્ટાઇલને અપીલ કરતી હતી.

શાલ પર બબાલ

શાલ પર બબાલ

જો કે મોદીની આ શાલ અંગે તેવી અફવા ઉઠી હતી કે તેની પર પણ NM એટલે કે નરેન્દ્ર મોદી લખ્યું છે. જો ત્યારબાદ આ માહિતી ખોટી સાબિત થઇ હતી.

કુર્તામાં મોદી

કુર્તામાં મોદી

ફ્રાન્સના વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી તેમની મોસ્ટ ફેમસ ફેશન સ્ટાઇલ કુર્તા અને નહેરુ જેકેટમાં જોવા મળ્યા.

નાવ પર ચર્ચા

નાવ પર ચર્ચા

મોદીએ પેરિસમાં કરી નાવ પર ચર્ચા. જેમાં તેમણે ડાર્ક ગ્રે કલરનો સફારી શૂટ પહોર્યો હતો.

લોંગ કોટ

લોંગ કોટ

પેરિસમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાજંલિ આપવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોંગ કોટ અને સ્ટાઇલીસ રીતે નાખેલા મફલરમાં લાગતા હતા પ્રભાવિત

જ્યૂટ કોટમાં મોદી

જ્યૂટ કોટમાં મોદી

મોદી ખાદીના પ્રચારક છે અને તેમને મોકો મળે ત્યારે તે આ તક ચૂકતા નથી માટે જ તો તેમણે આ સ્લીક જ્યૂટના કોટમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી.

જ્યૂટ કોટ અને મફલર

જ્યૂટ કોટ અને મફલર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આ નવ દિવસની યાત્રામાં પેરિસ અને હનોવર બન્ને શહેરોમાં આ કોટ પહોર્યો જો કે બન્ને વખત તમને અલગ અલગ સ્ટાઇલમાં આ કોટ પહેરી નવીનતા આપી.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

હનોવરમાં મોદીએ જર્મનીમાં મેક ઇન ઇન્ડિયા યોજનાને પ્રમોટ કરી. આ કાર્યક્રમમાં તે ડાર્ક બાઉન નહેરુ શૂટમાં જોવા મળ્યા. ડાર્ક રંગો મોદી એક પાવરફુલ અપીલ આપતા હતા.

બ્લેક ઓવર કોટ

બ્લેક ઓવર કોટ

જર્મની પહોંચેલા મોદીએ ડાર્ક બ્લેક ઓવર કોટ અને બાઉન જેકેટ પહેર્યું હતું. બન્ને ડાર્ક કલર એકી સાથે પહેરવા છતાં મોદી આ કપડામાં સારા લાગતા હતા.

બિઝનેસ લૂક

બિઝનેસ લૂક

હનોવરમાં જર્મનીના જાણીતા બિઝનેસ મેન સાથે બેક્રફાસ્ટ કરતી વખતે મોદીએ આ કપડાં પહેર્યા હતા. તેમનું લાઇટ ક્રીમ શર્ટ અને વાઇટ રાઉન્ડ નેક સ્વેટર અને કોટ પહેરવાની આ સ્ટાઇલને સ્ટાઇલ એક્સપર્ટ લેટેસ્ટ ગણાવે છે.

મફલર મેન મોદી

મફલર મેન મોદી

બર્લિનમાં મોદીનો મફલર મેન અવતાર જોવા મળ્યા આજ દીન સુધી આ ઉપનામ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું હતું જો કે આ ફોટો બાદ મોદી પણ બની ગયા મફલર મેન.

પશ્ચિમ બંગાળની ઝલક

પશ્ચિમ બંગાળની ઝલક

મોદી કેનેડા પ્રવાસ દરમિયાન ઓરિયાના પ્રસિદ્ધ ઉતરિયું પહેરેલા જોવા મળ્યા. અહીં તેમણે ભારતીય સમાજને સંબોધ્યો હતો. કેનેડામાં શીખ વસ્તી વધારે છે ત્યારે મોદીએ ખાસ કેસરી રંગ જે શીખ સમુદાય માટે પવિત્ર છે તેની પર પસંદગી ઢોળી.

English summary
Pics: PM Narendra Modi's style statement during his recent foreign trip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X