• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ

|

10મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થી રહ્યો છે અને 18મી ઓક્ટોબરે નવરાત્રી સમાપ્ત થશે તથા 19મી ઓક્ટોબરે વિજયાદશમીનો પર્વ મનાવવામાં આવશે. આ વખતે બે તિથિ જોડે હોય પહેલું અને બીજું નોરતું સાથે પડી રહ્યું છે. જો કે એક નોરતું ઓછું પડી રહ્યું હોવા છતાં નવરાત્રી નવ દીવસની જ થવાની છે. આગળ જાણો તેની પાછળનું કારણ...

ચંડી યજ્ઞ

ચંડી યજ્ઞ

અશ્વિન શુક્લ પક્ષમાં શરદ નવરાત્રી આવવાથી અનેક પ્રકારના ચંડી યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ચિત્રા નક્ષત્રમાં પ્રારંભ થઈ રહ્યો હોવાથી પણ આ વખતે નવરાત્રી વિશિષ્ટ હશે. જ્યારે મહાનવમીનું આગમન શ્રવણ નક્ષત્રામં થશે, આ દિવસે ધ્વજ યોગ છે. આ વર્ષે શરદ નવરાત્રી તમામ દેશ વાસિઓ માટે બહુ શુભ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

બમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ

ઘટ સ્થાપન

ઘટ સ્થાપન

પહેલા નોરતાના દિવસે બપોરના સમયે ઘટ સ્થાપના થશે. દેવી ભાગવતના પાઠ કરનારા શ્રદ્ધાળુ આ દિવસે બે પાઠ કરશે. બીજું નોરતું પણ પહેલા નોરતાના દિવસે જ મનાવી લેવામાં આવશે. આ પ્રકારે સષ્ટમ નોરતુ 14 અને 15 બંને દિવસે વિદ્યમાન રહેશે.

Navratri 2018: જાણો, કઈ રીતે થયો મા દુર્ગાનો ઉદ્ભવ

સૂર્યનો તુલામાં પ્રવેશ

સૂર્યનો તુલામાં પ્રવેશ

15 ઓક્ટોબરે સરસ્વતી આહ્વાન કરવામા આવશે. 16મી ઓગસ્ટે શુક્રાસ્ત થઈ જશે. 17મી ઓક્ટોબરે દુર્ગા અષ્ટમીના દિવસે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ થશે. નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...

રામલીલાઓનો પણ પ્રારંભ થશે

રામલીલાઓનો પણ પ્રારંભ થશે

વિજયા દેવીઓનું પૂજન દશેરાના દિવસે થશે. નોરતાની સાથે-સાથે ભગવાન રામની રામલીલાઓનો પણ પ્રારંભ થઈ જશે. જો કે રામલીલા તેરસના શ્રાદ્ધથી કૃષ્ણ પક્ષમાં શરૂ થાય છે, પરંતુ અશ્વિન શુક્લ પક્ષ પહેલા નોરતાંથી જ લાગી જશે. Video: અગ્નિને હાથમાં પકડીને ગરબા રમતા તમે જોયા છે?

lok-sabha-home

English summary
Navaratri: here is how you can get special benefits from worship

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+9345354
CONG+38790
OTH128698

Arunachal Pradesh

PartyLWT
BJP42731
JDU167
OTH3710

Sikkim

PartyLWT
SKM11617
SDF21315
OTH000

Odisha

PartyLWT
BJD10112113
BJP22022
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more