For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: નવરાત્રીમાં ખાલી બાળકો માટે રમાયા સ્પેશ્યલ ગરબા

નવરાત્રીમાં રાજપીપળા ખાતે નાના બાળકો માટે અલગ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વીડિયોમાં નાના બાળકોને પુરા હર્ષ અને ઉલ્લાસ સાથે રમતા જોવાની આવશે મજા. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

Recommended Video

Rajpipala, Bal Shakti Garba Mahotsav; All you need to know | Oneindia Gujarati

નવરાત્રી એટલે હર્ષ, ઉલ્લાસ અને માની આરાધનાનો પર્વ. આ પર્વમાં નાની બાળકીઓ અને બાળકથી લઈને મોટા લોકોને પણ ગરબા રમવાની મજા આવે છે. પરંતુ આજે આપણા ગરબા મોટા પાર્ટી પ્લોટમાં ફેરવાઈ ગયા છે. જેમાં મોટા લોકો જ ગરબા રમતા વધુ નજરે ચડે છે. પરંતુ આજે પણ ઘણા ગામોમાં શેરી ગરબાનુ પણ આયોજન કરવામાં આવે છે. જેમાં નાના બાળકો અને બાલીકાઓ ગરબાનો આનંદ માણી શકે. અમે વાત કરી રહ્યા છીએ રાજપીપળામાં થતા બાળ શક્તિ ગરબાની. આ ગરબામાં ગામના 3 વર્ષથી 10 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો.

Navratri

મોટા લોકો જે ગરબાની રીતોથી રમે છે તે નાના બાળકો માટે થોડી અઘરી પડે છે. આથી તે પુરા આનંદ સાથે ગરબાની મજા નથી માણી શક્તા. જ્યારે રાજપીપળામાં થતા ગરબામાં નાના બાળકો પોતાના મિત્રો સાથે પુરા ઉમંગ સાથે ગરબા રમતા ઉપરોક્ત વીડિયોમાં જોઇ શકો છે. અમે તમારા માટે આ પહેલા પણ ગરબાના નવા અને સરળ સ્ટેપ લઇને આવ્યા છે. જો તમે એ જોવા મંગો છો તો આ લિંક પર ક્લિક કરો.

English summary
Navratri 2017 : Special kids Dandiya Video of Rajpipla. Watch video..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X