For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અગ્નિને હાથમાં પકડીને ગરબા રમતા તમે જોયા છે?

આજે પણ ગુજરાતના અંતરીયાળ ગામડામાં મશાલ ગરબા રમાય છે. આ ગરબા રમવા માટે ભારે મહેનત અને પ્રેક્ટિસ કરવી પડે છે . આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

Recommended Video

Mashaal Garba: Know more about this traditional Garba | મશાલ ગરબા

નવરાત્રીમાં ગરબા રમવા માટે આજે આપણી પાસે અવનવી રીતો આવી ગઈ છે. શહેરોના પાર્ટી પ્લોટમાં હોય કે પછી નાના શેરી ગરબા. આ બધી જગ્યાએ તમને નવા અને એડવાન્સ ગરબા રમતા લોકો જ નજરે ચડશે. પરંતુ વનઇન્ડિયા ગુજરાત તમારા માટે આજે એક અલગ જ પ્રકારના ગુજરાતના પારંપરિક ગરબા લઇને આવ્યુ છે. જેને જોઈ તમે દંગ રહી જશો.

garba

આ ગરબાને મશાલ ગરબા કહેવામાં આવે છે. આજે પણ ગુજરાતના ઘણા અંતરીયાળ ગામોમાં આ ગરબાને કરવામાં આવે છે. આ ગરબા રમતા જોવા સરળ છે પરંતુ તેને કરવા ખુબ જ અઘરા છે. અગ્નિને હાથમાં લઈને ગરબા કરવા માટે ઘણો લાંબો સમય પ્રેક્ટિસ કર્યા બાદ જ આવા ગરબા રમી શકાય છે. આ ગરબા રમતા યુવાનો નવરાત્રી આવતા પહેલા તેની પુરી તૈયારી કરે છે. આ ઉપરાંત અમારા બીજા નવરાત્રીના ખાસ વીડિયો જોવા માટે તમે આ લિંક પર ક્લિંક કરી શકો છો.

English summary
Meta Disc: navratri special: mashaal garba video. Read more here..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X