For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

please!: ડ્રાઇવિંગ કરતી વખતે 'Whats App'નો ઉપયોગ કરશો નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 3 જાન્યુઆરી: વાહન ચલાવતી વખતે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર લાગેલા કાં તો મોબાઇલ પર વાત કરતાં જોવા મળે છે. પરંતુ લોકો આ વાતથી અજાણ છે કે વાહન ચલાવતી વખતે થોડું પણ ધ્યાન ભટકતાં પરિણામ એકદમ ઘાતક આવી શકે છે.

તાજેતરના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વાહન ચલાવતી વખતે યુવાનો દ્વારા મોબાઇલ પર વાત કરવી. એસએમએસ વાંચવા, ખાવું-પીવું અથવા સાથી યાત્રી સાથે વાત કરવી દુર્ઘટનાના ખતરાને બમણો વધારી દે છે.

whats-app-driving

અમેરિકાના વર્જિનિયામાં સ્થિત 'સેન્ટર ફોર વલ્નરેબલ રોડ યૂજર સેફ્ટી' સંસ્થાના ચાર્લી ક્લોરે પોતાના રિસર્ચમાં કહ્યું છે કે શિખાવ ડ્રાઇવર જેમ જેમ વાહન ચલાવવામાં થતા જાય છે, જોખમ ભરેલા બીજા કાર્યોમાં વધુ લુપ્ત જોવા મળે છે. આ નવા-નવા ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરેલા લોકો દ્વારા વાહન ચલાવવા સિવાય બીજા કાર્યોમાં સંલિપ્તતા વધું ચિંતાનો વિષય છે, કારણ કે મોટાભાગે દુર્ઘટનાઓ અથવા દુર્ધટના થતાં થતાં બચી જવાની ઘટનાઓમાં વધુ સમય આ કારણ સામે આવ્યા છે.

વર્જીનિયાની ટ્રાન્સપોર્ટેશન સંસ્થા દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં જોવા મળ્યું કે શિખાવ વાહન ચાલકોનું 6.4 ટકા છે, પરંતુ 11.4 ટકા દુર્ધટનાઓમાં આવા ચાલકો લુપ્ત જોવા મળ્યા તથા પોલીસ દ્વારા નોંધવામાં આવેલા 14 ટકા દુર્ઘટનાના કિસ્સાઓમાં લુપ્ત જોવા મળ્યા.

English summary
Using social media or calling people while driving is a common sight nowadays but even the simplest distraction behind the wheel can put a young driver at risk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X