For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયા લૂમિયા પ્લે એક્સ બોક્સ કોન્સેપ્ટ

|
Google Oneindia Gujarati News

નોકિયા એક એવી બ્રાંડ છે જે પોતાની મજબૂતી માટે આખી દુનિયામાં ફેમસ છે. પછી એ 40, 000 રૂપિયાનો સ્પાર્ટ ફોન હોય કે 1000 રૂપિયાનો ફીચર ફોન. જ્યારે બીજી બાજુ એક્સબોક્સ ગેંમિંગની દુનિયાનો બાદશાહ છે. જેમાં આપ રિયલિટી ગેમિંગની મજા લઇ શકશો. જરા વિચારો આ બંને એક સાથે મળી જાય તો કેવો સ્માર્ટ ફોન બનશે. કોંન્સેપ્ટ ડિઝાઇનર ઓનટોનિયા લૂકાસ સિલેસ્ટીનો ડા સિલ્વાએ એક એવી નોકિયા કોન્સેપ્ટ ડિઝાઇન કરી છે.

નોકીયા લૂમિયા પ્લે નામના આ કોન્સેપ્ટ સ્માર્ટફોનમાં ગેમિંગ અને સ્માર્ટફોનના તમામ ફીચર આપવામાં આવ્યા છે. જેમકે આમાં એક્સબોક્સ 360નું ગેમપેડ, 3જીબી રેમ અને 8 કોર પ્રોસેસર લગાવેલ છે જેનાથી હાઇડેફિનેશન ગેમ પણ આમાં ગેમિંગ પેડની મદદથી રમી શકાય છે.

ફોનના ફીચરો પર નઝર નાખીએ તો એમાં એચડી સ્ક્રીનની સાથે 1136×640 રેજ્યુલેશન સપોર્ટ આપવામાં આવ્યું છે. ઓનટોનિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ ડિઝાઇનમાં 10 મેગાફિક્સલનું રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવે છે. આજકાલના સ્માર્ટફોનથી ખૂબ જ હટકે છે. કારણ કે આજકાલમાં ફ્રંટ કેમેરો ખૂબજ ઓછા મેગાપિક્સલનો હોય છે. આવો જોઇએ લૂમિયા ગેમ પ્લેની કેટલીક કોન્સેપ્ટ ડિઝાન...

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

લૂમિયા પ્લેમાં માઇક્રોસોફ્ટ એક્સ બોક્સ ફીચરની સાથે ગેમ પેડ આપવામાં આવ્યું છે.

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લેમાં વિંડો 8 ઓએસ આપવામાં આવ્યું છે.

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

પ્લેમાં 3 જીબી રેમ અને 8 કોર પ્રોસેસર લગાવવામાં આવ્યું છે.

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસની સાથે 1136x640નું રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

લૂમિયા પ્લે કોન્સેપ્ટ ડિઝાઇનમાં 10 મેગાફિક્સલનું રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા પ્લે કોન્સેપ્ટ

નોકિયા લૂમિયા કોન્સેપ્ટ ફોનમાં એક્સબોક્સ 360નું ગેમપેડ, 3જીબી રેમ અને 8 કોર પ્રોસેસર લગાવેલ છે જેનાથી હાઇડેફિનેશન ગેમ પણ આમાં ગેમિંગ પેડની મદદથી રમી શકાય છે.

English summary
Nokia Lumia Play Powered By Xbox, see pics...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X