For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતા બનવા માટે જંગલી જાનવર બની જાય છે સમલૈંગિક, જાણો કેવી રીતે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[ઇન્દ્ર મણિ રાજા] સુપ્રીમ કોર્ટે કલમ 377ને લાગૂ કરી દિધી, જેના અંતગર્ત સમલૈંગિક સેક્સ અપરાધના દાયરામાં આવી ગયું છે, હવે ભલે કેમ સહમતિથી ન હોય. તમામ લેખ છપાયા, દેશ દુનિયામઍં આ મુદ્દે મોટી ચર્ચા થઇ. આ દરમિયાન સમાજના એક વર્ગે એમપણ કહ્યું, ''માણસો કરતાં તો જાનવર સારા હોય છે, કારણ કે અપ્રાકૃતિક સેક્સ તો માણતા નથી...'' પરંતુ આ લેખને વાંચ્યા બાદ કદાચ તમે ક્યારેય કહેશો નહી કે મનુષ્યોની જેમ જંગલના જાનવરો પણમાં સમલૈંગિક યૌન સંબંધ સ્થાપિત થાય છે.

જંગલમાં નર-નર વચ્ચે અને માદા-માદા જાનવરો વચ્ચે સેક્સની પ્રવૃત્તિઓ જોવા મળે છે. હાથી અને બબ્બર શેર જેવા જાનવરોમાં આ પ્રવૃત્તિ ખૂબ વધારે જોવા મળી, જ્યારે વાંદરા, ચિમ્પાજી અને ઓરંગટાનમાં હોમોસેક્સુએલ્ટીથી દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધી તો આપણે જાણતા હતા કે વાંદરા અથવા એપ્સમાં તે જ દળનો નેતા હોય છે જે સૌથી શક્તિશાળી હોય.

દેશભરમાં હોમોસેક્સુએલ્ટીને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને દરેક તરફ ચાલી રહેલી ચર્ચામાં જંગલ પણ બાકાત નથી. આ વાત આશ્વર્ય પમાડનારી લાગે છે પરંતુ જંગલ સાથે જોડાયેલ શોધ અને વિશેષજ્ઞોનું મંતત્વ પણ એમ કહે છે કે સામાન્ય રીતે આપણે લોકો એવું માનીએ છીએ કે જંગલના જાનવરોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી નહી હોય કે નર-નર સાથે માદા-માદા જોડા બનાવતા હશે. આમ તો જાનવરોમાં નર અને માદા જ જોડા બનાવે છે. જાનવરોમાં જોડા બનાવવાનું મુખ્ય કારણ ફક્ત વંશ વૃદ્ધિ કરવી અને પોતાના વર્તમાન જીન્સને આગળના વંશમાં પહોંચાડવાનું હોય છે.

અમે આ અંગે વાત કરી કે ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રમુખ વન સંરક્ષક ડૉ. રામ લખન સિંહ સાથે. ડૉ. લખન સિંહે ભારતમાં જ નહી પરંતુ આખી દુનિયામાં જાનવરો પર રિસર્ચ કર્યું છે, તેમનું રિસર્ચ ખાસ કરીને વાધો પર વધુ છે. ડૉ. રામ લખન સિંહે આ વિષય પર જણાવ્યું હતું કે જાનવરોમાં પણ ગે-લેસ્બિયન હોય છે. આ જાનવરો કોઇ ખાસ કારણથી સમલૈંગિક સંબંધ બનાવે છે, અથવા તો યૌન સુખ માટે આમ કરે છે, આ જાણવા માટે એક એક કરીને સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ. સ્લાઇડરમાં તસવીરોની સામે આપવામાં આવેલી જાણકારી ડૉ. સિંહે સાથેની વાતચીત આધારિત છે.

જાનવરોમાં સમલૈંગિક સંબંધ

જાનવરોમાં સમલૈંગિક સંબંધ

આપણા માણસોના સમાજમાં ગે (નર સાથે નર) અને લેસ્લિયન (માદા સાથે માદા) બંને પ્રકારના જોડા મળે છે. કેટલાક દેશોમાં તો આવા જોડાઓને કાયદાકીય સુરક્ષા મળેલી છે પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ જંગલના જાનવરોની.

બંદર, એપ્સ તથા ચિમ્પાઝી

બંદર, એપ્સ તથા ચિમ્પાઝી

સૌથી વધુ હોમોસેક્સુએલ્ટી વાંદરાઓમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ દળના નેતા બનવા માટે કરવામાં આવે છે. મનુષ્યોની સૌથી નજીક વાંદરા અથવા એપ્સ છે. વાંદરાઓમાં નર વાંદરો દળનો નેતા બનવા માટે બીજા સૌથી તાકતવર નર સાથે બળજબરી પૂર્વક યૌન સંબંધ સ્થાપિત કરે છે અને તે આ વધુ માદાઓની સામે કરે છે, જેથી માદાઓની નજરમાં તે મહાન બની જાય અને બધા તેને દળનો નેતા માને.

વાંદરાઓના સમૂહમાં

વાંદરાઓના સમૂહમાં

જંગલમાં સમૂહમાં રહેનાર નર વાંદરા બીજા વાંદરા સાથે સેક્સ માણે છે અને તેને લૈંગિક રીતે સંબંધ બનાવે છે, તો તેનો હેતુ સામેવાળાને માદાઓની નજરમાં નીચું બતાવવાનો હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિઓ આત્મિક સુખ માટે પણ કરવામાં આવે છે ખાસ કરીને વનમાનુષ અને ઓરંગટાનોમાં.

ઘણા વાંદરાઓ બને નેતાનો શિકાર

ઘણા વાંદરાઓ બને નેતાનો શિકાર

જ્યારે એક વાંદરો નેતા બની જાય છે, ત્યારે દળમાં હાજર નેતા ઘણીવાર નર વાંદરાઓ સાથે સમલૈંગિક સંબંધ સ્થાપિત કરે છે. જેથી દળમાં તેનું વર્ચસ્વ કાયમ રહે અને સાથે જ માદા વાંદરાઓની સામે બીજાઓનું કદ નાનું રહે.

હાથી

હાથી

હાથી જંગલનું સૌથી વિશાળકાય જાનવર હાથી પણ પાછળ નથી. માદા હાથી માદા હાથી સાથે સંબંધ સ્થાપિત કરે છે. માદા હાથી પોતાના દળની નેતા હોય છે. સૌથી મોટી માદા હાથણી દળને એક રાખવા અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે લેસબિયન બની જાય છે અને તે આવું એટલા માટે કરે છે કે કોઇ બીજા હાથણી તેના નરની પાસે ન જાય અને તેના દળ પર કબજો બનેલો રહે.

હાથી

હાથી

તો પછી કેવી રીતે વંશ વધે છે હાથીઓના દળમાં દળની નેતા બનવા બન્યા બાદ માદા હાથી બાકી માદાઓને નર હાથીઓની પાસે જતાં રોકે છે, એવામાં જ્યારે વંશ વધે છે, તો કેટલીક હાથણીઓ દળની નેતાનો વિરોધ કરવા નર હાથી પાસે છે. એવામાં દ અળની સૌથી મોટી હાથણી બીજી માદાને આકૃષિત કરતી રહે છે.

સિંહે

સિંહે

ડૉ. સિંહે જણાવ્યું હતું કે જંગલમાં રહેતાં સિંહે ગે હોતા નથી, એટલે કે નર સિંહ ક્યારેય કોઇ બીજા નર સાથે યૌન સંબંધ સ્થાપિત કરતો નથી, પરંતુ માદા એટલે કે સિંહણ જરૂર લેસ્બિયન હોય છે.

શું કરે છે લેસ્બિયન સિંહણ

શું કરે છે લેસ્બિયન સિંહણ

નર સિંહ એકદમ આળસું હોય છે અને તે દળથી એકલ-દોકલ રહે છે, એવામાં માદા સિંહણ બીજી માદા સાથે સેક્સ માણવા માટે યૌન સુખના માધ્યમથી સંતુષ્ટી મેળવે છે. એવું પણ જોવા મળ્યું છે કે માદા બબ્બર સિંહની આ પ્રવૃતિ પર પોતાના એક રાખે છે. નર ફક્ત વંશ વૃદ્ધિ માટે જ યૌન સંબંધ સ્થાપિત કરે છે.

જાનવરોમાં ટ્રાંસજેંડર

જાનવરોમાં ટ્રાંસજેંડર

જાનવરોમાં ટ્રાંસજેંડરની વાત કરીએ તો કેટલાક આધુનિક દેશોમાં જિબ્રા અને ગધેડાની પ્રજાતિ જોંગી વિકસીત કરવામાં આવી. એવી જ રીતે ઘોડા અને ગધેડામાંથી ખચ્ચર બનાવ્યું. ગધેડા અને જિબ્રામાંથી એક પ્રકારની પ્રજાતિ ઉત્પન્ન થઇ. આ હકિકતમાં માણસની કરામત છે. સિંહમાં વાધ અને માદા સિંહણથી એક નવા પ્રકારની ટાઇગન આવી. આ પ્રકારે ક્રોસ બ્રીડ કરાવી જાનવરોની કેટલીક પ્રજાતિઓને વિકસીત કરવાનું કામ દુનિયાના કેટલાય દેશોમાં ચાલી રહ્યું છે, પરંતુ લગભગ આવા બધા જાનવરો ટ્રાંસજેંડર હોય છે, જે વંશને આગળ વધારી શકતા નથી.

ગે-લેસ્બિતન

ગે-લેસ્બિતન

મનુષ્યોમાં પણ આવો જ સ્વભાવ જોવા મળ્યો છે જો ફળ વિના અને જવાદારી તેને આવી તકો મળી તો તે અટકશે નહી. આ કારણે મનુષ્યોમાં સમલૈંગિક યૌન સંબંધ ઝડપથી વધુ રહ્યો છે.

English summary
After the verdict of Supreme Court on Gay-lesbian relationship under section 377 people are talking about. Here we are talking about the animals which are homosexuals in nature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X