For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અનોખી ટેકનોલોજીથી ગમેત્યારે થઇ શકશે વરસાદ, રણ બનશે હરિયાળા

|
Google Oneindia Gujarati News

[ટેકનોલોજી] દુનિયાના એક તૃતિયાંશ ભાગમાં રણ આવેલું છે જ્યા જીવન વિતાવવું સરળ નથી, રણમાં જો હરિયાળી જોવી હોય તો તેના માટે વરસાદ થવો જોઇએ, અને રણમાં વરસાદ થવો એ તો જાદુ જ કહેવાય.

પરંતુ હવે એવી ટેકનોલોજી આવી ગઇ છે જેની મદદથી રણમાં પણ વરસાદ કરાવી શકાશે. પરંતુ આ કોઇ જાદુ નહીં પરંતુ સાયન્સનો કમાલ છે. Desert-Greening નામની સંસ્થા આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. સંસ્થાએ એક એવી સિસ્ટમ બનાવી છે જેની મદદથી 200 કિલોમીટર દૂર થઇ રહેલા વરસાદને ખેંચી લાવી શકે છે.

આ ડિવાઇસમાં મેટલના ટ્યૂબ લાગેલા છે જેનાથી ઓરગેનિક એનર્જી નીકળે છે અને ઓર્ગેનિક એનર્જી વાદળોને પોતાની તરફ આકર્ષિત કરે છે. Desert-Greeningએ આ પ્રકારનું ડિવાઇસ અલજીરિયન રણમાં લગાવ્યું છે. 2005માં આ ડિવાઇસનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારથી લઇને અત્યાર સુધી છેલ્લા 10 વર્ષોમાં અત્રેની જળવાયુમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. અત્રે જ્યારે 3000 ફળોના વૃક્ષ છે સાથે જ ઘણા લોકો ઘણા પ્રકારની શાકભાજી પણ વાવે છે.

તસવીરોમાં જુઓ આ ડિવાઇસે કેવી રીતે બદલી નાખ્યો રણનો ચહેરો...

1

1

આ ડિવાઇસને ક્યાંય પણ સરળતાથી લગાવી શકાય છે અને વરસાદ ખેંચી લાવી શકાય છે.

2

2

આ ડિવાઇસને ઓપરેટ કરવા માટે કોઇ ખાસ ડિવાઇસ નથી. તેને સરળતાથી ઓપરેટ કરી શકાય છે.

3

3

200 કિલોમીટર દૂર વરસાદી વાદળને આ મશીન આકર્ષિત કરીને પોતાની તરફ ખેંચી લાવે છે અને આ વિસ્તારમાં વરસાદ કરાવે છે

4

4

Desert-Greening એ આ પ્રકારનું ડિવાઇસ અલજીરિયન રણમાં લગાવ્યું છે.

5

5

2005માં આ ડિવાઇસનો પ્રયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી છેલ્લા 10-15 વર્ષોમાં અત્રેની જળવાયુમાં ઘણું પરિવર્તન આવ્યો છે. અત્રે હવે 3000 ફળોના વૃક્ષો છે સાથે જ લોકો ઘણા પ્રકારની શાકભાજીનું વાવેતર પણ કરે છે.

English summary
Desert Greening is an organization working to reclaim land from deserts and converting them into arable lands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X