• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરુષો માટે સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારવામાં વાયેગ્રાથી વધુ કારગર છે ઑલિવ ઓઈલ, નપુસંકતા દૂર કરે

By Staff
|

જાણીને તમે ચકિત થઈ જશો કે અઠવાડિયામાં ઑલિવ ઓઈલનો એક ખોરાક તમારી સેક્સ્યુઅલ લાઈફને સારી બનાવી શકે છે. પુરુષો માટે ઓલિવ ઓઈલ સેક્સ સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરી શકે છે. એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે ઑલિવ ઑઈલ વાયેગ્રાથી પણ સારી રીતે કામ કરે છે અને આ બેડરૂમમાં પુરુષોનું પ્રદર્શન શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થાય છે.

લગભગ સરેરાશ 67 ઉંમર વાળા 660 પુરુષ પર કરવામાં આવેલ એક અધ્યયનમાં પુરુષોના યૌન જીવન પર ઓલિવ ઓઈલના પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને જાણવા મળ્યું છે કે જે પુરુષોએ ઓલિવ ઑઈલનું સેવન કર્યું, તે ઓલિવ ઓઈલનું સેવન ન કરનાર પુરુષોની તુલનામાં બેડ પર વધુ સારું પ્રદર્શન કરે છે.

કેવી રીતે કામ કરે છે

કેવી રીતે કામ કરે છે

અભ્યાસમાં સામે આવ્યું કે અઠવાડિયામાં 9 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલનું સેવન કરવાથી 40 ટકા સુધી નપુસંકતાની સમસ્યા ઘટાડી શકાય છે. ઑલિવ ઓઈલમાં સ્વાસ્થ્યનો ખજાનો ભરપૂર હોય ચે જે તમારી રક્તવાહિનિઓને સ્વસ્થ રાખવાની સાથે જ બ્લડ સર્ક્યુલેશનને મેન્ટેઈન રાખે છે. ઑલિવ ઓઈલના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે અને ઈેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા દૂર થાય ચે અને સેક્સ્યુઅલ ક્ષમતા વધે છે.

દિલના ધબકારાને સુરક્ષિત રાખે

દિલના ધબકારાને સુરક્ષિત રાખે

ઑલિવ ઓઈલનું સેવન કરવાથી દિલ સ્વસ્થ રહે છે અને દિલની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. રિકમન્ડેડ ડાયટરી અલાઉંસ પણ ઓલિવ ઓઈલનું સેવન કરવાની સલાહ આપે છે. એટલે કે આમાં છૂપાયેલ ગુણોને પ્રાપ્ત કરવા માટે તેલની માત્રા પર નિયંત્રણ રાખવું જોઈએ.

સ્વસ્થ ચરબી

સ્વસ્થ ચરબી

મોનોઅનસૈચુરેટેડ ચરબીમાં સમૃદ્ધ ઓલિવ ઓઈલ સંભવતઃ તમારા આહારમાં સામેલ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ચરબીમાંથી એક છે.

સેક્સ અને કેટલીય સમસ્યાનો ઉપાય

સેક્સ અને કેટલીય સમસ્યાનો ઉપાય

સેક્સ જેવા મર્જ માટે લેવામાં આવતી વાયેગ્રા જેવી દવાઓની અસર થોડી વાર સુધી જ રહેતી હોય ચે અને લાંબા સમય સુધી આ દવાઓ ફાયદાકારક નથી હોતી. જ્યારે ઓલિવ ઓઈલનો ઉપયોગ એક સ્થાયી ઉપાય બની શકે છે. ઓલિવ ઓઈલના ઉપયોગથી ડાયાબિટીઝ, હાઈ બીપી અને મોટાપા જેવી બીમારીઓ થવાની આશંકા પણ ઘટી જાય છે.

ખાવામાં કડવી લાગતી મેથીના છે અનેક ફાયદા, પુરુષોમાં કામેચ્છામાં કરે છે વધારે

English summary
olive oil can boost your performance more that viagra can.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X