• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓનલાઇન શોપિંગ: આ અઠવાડીયાની ટોપ 10 ફ્રી કૂપન

|

બેંગલુરુ, 20 મે: જો આપ ઓનલાઇન શોપિંગ કરવા જઇ રહ્યા હોવ તો આ અઠવાડીયે આપ સારી એવી બચત કરી શકો છો. હા, કારણ કે વનઇન્ડિયા આપના માટે લઇને આવ્યું છે આ અઠવાડીયાની ટોપ 10 કૂપન, જેનો ઉપયોગ કરીને આપ હમણાં જ શોપિંગ કરી શકો છો. એટલે કે હવે માત્ર બુધવાર સૌથી સસ્તો નથી, પરંતુ દરેક દિવસ સૌથી સસ્તો રહેશે.

shopping
આપે શું કરવાનું રહેશે

નીચે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરવાથી આપને કૂપન પ્રોમો કોડ મળશે. આ કોડને ક્યાંક કોપી કરી લો. જ્યારે આપને શોપિંગ કરવી હોય, ત્યારે આપ સીધી પોતાની પ્રોડક્ટ સિલેક્ટ કરો અને નામ, સરનામા વગેરે વગેરે બાદ આપની પાસે પ્રોમો કોડનો વિકલ્પ આવે, ત્યાં આપે સેવ કરી રાખેલા કોડને ટાઇપ કરી દો, આવું કરવાથી આપને નિર્ધારિત છૂટ મળી શકશે.

અને હા ધ્યાન રહે, આ પ્રોમો કોડ અને કૂપન નિર્ધારિત સમય મર્યાદા સુધી જ એક્ટિવ રહે છે. સમય સીમા સમાપ્ત થવા પર પ્રોમો કોડ કામ નથી કરતું, માટે જો ઓનલાઇન શોપિંગ કરવાનું વિચારી રહ્યા હોવ તો ઉતાવળ રાખો...

એમેઝોન પર મોબાઇલ ફોન પર 66 ટકાની છૂટ

કપડા પર 90 ટકાની છૂટ માત્ર ફ્લિપકાર્ટ પર

જેબેંગના દરેક ઉત્પાદન પર 50 ટકાની છૂટ

ફૂડ પાંડાથી બુક કરાવો લંચ-ડિનર અને મેળવો 50 ટકાની છૂટ

સ્નેપડીલ પર 90 ટકાની છૂટ

એરટેલ રિચાર્જ કરાવો અને મેળવો આઇપીએલ ઓફર

વોડાફોન રિચાર્જ કરાવો અને મેળવો આઇપીએલ મેચ જોવાની તક

આઇપીએલ ઓફરની સાથે રિચાર્જ કરો આઇડીયા મોબાઇલ

ડીટીએચ રિચાર્જ કરવા પર સ્પેશિયલ ઓફર

ડેટાકાર્ડ રિચાર્જ કરવા પર વિશેષ ઉપહાર મેળવો

English summary
Now, you can shop without the worries of budget. Yes, it is possible by using one of our listed coupons and their respective promo code. Finding amazing coupons at OneIndia coupons is very easy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more