'હરિશ્ચંદ્ર' એવા કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં દેશમાં ચૂંટણીમય વાતાવરણ છવાયેલું છે, રાજકારણમાંથી રોજને રોજ કોઇને કોઇ વાત બહાર આવતી રહે છે. અને તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર તુરંત જ જોવા મળતી હોય છે.

આજકાલ ટ્વિટર પર ક્યારેક આલોક નાથ છવાઇ રહ્યા છે, ક્યારેક રજનીકાંત તો ક્યારે રવિન્દ્ર જાડેજા. આ કડીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું. કેજરીવાલ તેમના કામ થકી આજકાલ સોશિયલ નેટર્કિંગ સાઇટ પર છવાયેલા છે.

શનિવારની સાંજે અચાનક હૈશટૈગ #yokejriwalsohonest ટ્વિટર પર ટ્રેન્ડ કરી ગયું અને રવિવારે સાંજ સુધી રહ્યું. હજી પણ આની પર લોકોની પોસ્ટ અપડેટ થઇ રહી છે અને અરવિંદ કેજરીવાલ સામે પોતાનો ઉભરો ઠાલવી રહ્યા છે. જેમકે હમણા જ એક પોસ્ટ અપડેટ થઇ છે જેમાં કોઇએ એવું લખ્યું છે કે આમ આદમીના સહારે મુખ્યમંત્રી બન્યા અને હવે તેમનાથી જ દૂર ભાગી રહ્યા છે.

 

આ હૈશટૈગ દ્વારા અરવિંદ કેજરીવાલની ઇમાનદારી પર બની રહેલા જોક્સ ટ્વિટર ઉપયોગ કરી રહેલા લોકોમાં ફેલી રહ્યા છે. લોકો કેજરીવાલની ઇમાનદારી પર એકથી એક ચડીયાતા જોક્સ બનાવી રહ્યા છે.

આવો એક નજર કરીએ આવા ટ્વિટ્સ પર...

કેજરીવાલ

'હરિશ્ચંદ્ર' એવા કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

'હરિશ્ચંદ્ર' એવા કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

 

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

કેજરીવાલ

કેજરીવાલની ઇમાનદારી પર બન્યા જોક્સ

English summary
People making jokes on Arvind Kejriwal's honesty on twitter.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.