For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: 65મા પ્રજાસત્તાક દિવસની તૈયારીમાં તરબોળ ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: ભારતીયો જે રીતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની ધૂમધામથી ઉજવણી કરે છે તેવી જ રીતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ ભારે જોરશોરથી કરે છે.

પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું હતું, અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.

આ દિવસે રાજધાની દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોના પાટનગરોમાં પરેડનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેની તૈયારી જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

આવો એક નજર કરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ પર...

રાષ્ટ્રીય ક્લિન ગંગા મિશન

રાષ્ટ્રીય ક્લિન ગંગા મિશન

રાષ્ટ્રીય ક્લિન ગંગા મિશન દ્વારા રવિવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ અલ્હાબાદમાં આયોજિત કરવામાં આવી છે.

માઘ મેળો- અલ્હાબાદમાં તિરંગો

માઘ મેળો- અલ્હાબાદમાં તિરંગો

માઘ મેળા દરમિયાન અલ્હાબાદમાં તિરંગો લઇને ગંગા નદીના કિનારે દોડ લગાવી રહેલા બાળકો.

વાયુસેનાના પ્રમુખ અરૂપ રાહા

વાયુસેનાના પ્રમુખ અરૂપ રાહા

વાયુસેનાના પ્રમુખ અરુપ રાહા પોતાની પત્ની સાથે એનસીસી કેડેટ્સની સાથે ગણતંત્ર દિવસ પરેડની શબિરમાં એનસીપીના ડીજી અનિરુધ્ધ ચક્રવર્તી પણ છે.

ગુડગાવમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગુડગાવમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગુડગાવમાં ગણતંત્ર દિવસની તૈયારીઓમાં લાગેલા લોકોમાં જોવા મળતો ઉત્સાહ.

ગણતંત્ર દિવસ પરેડ પહેલાની ધુમ્મસ

ગણતંત્ર દિવસ પરેડ પહેલાની ધુમ્મસ

ગણતંત્ર દિવસ પરેડના અભ્યાસના પહેલા પેટ્રોલિંગ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

પરેડ માટે અભ્યાસ

પરેડ માટે અભ્યાસ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

પરેડ અભ્યાસ

પરેડ અભ્યાસ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ કરતા શાળાના બાળકો. અભ્યાસ દરમિયાન રાજપથ ચમકી ઉઠ્યુ, જ્યારે બાળકો મહેનત કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગણતંત્ર દિવસની તૈયારીઓ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

શાળાના બાળકોનું શાનદાર પ્રદર્શન

શાળાના બાળકોનું શાનદાર પ્રદર્શન

દિલ્હીના રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગણતંત્ર દિવસની તૈયારીઓ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

સેના દ્વારા કરવામાં આવી પરેડ

સેના દ્વારા કરવામાં આવી પરેડ

સેનાના જવાનોએ પરેડનો અભ્યાસ કર્યો, જેમાં તેમની લય-તાલ સ્પષ્ટ દર્શાવી રહી હતી કે તેઓ કેટલી તન્મયતાની સાથે દેશની સેવામાં લાગેલા છે.

પરેડમાં બીએસએફ ડેરડેવિલ્સ

પરેડમાં બીએસએફ ડેરડેવિલ્સ

ગણતંત્ર દિવસ પરેડના અભ્યાસમાં બીએસએફ ડેરડેવિલ્સે ખતરનાખ પ્રદર્શન કર્યું.

એનસીપી કેમ્પમાં જનરલ વિક્રમ સિંહ

એનસીપી કેમ્પમાં જનરલ વિક્રમ સિંહ

ગણતંત્ર દિવસ પહેલા એનસીસી કેમ્પમાં ગાર્ડ ઓફ ઓનરને સલામી આપતા સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ.

પરેડમાં અરુણાચલ પ્રદેશના બાળકો

પરેડમાં અરુણાચલ પ્રદેશના બાળકો

ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન અરૂણાચલ પ્રદેશના બાળકોએ રાજ્યની લોકસંસ્કૃતિને પ્રસ્તુત કરી હતી.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એનસીસી કેડેટ્સ સાથે વાત કરતા. આ કેડેટ્સ ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા જઇ રહ્યા છે.

એનસીસી કેડેટ્સ સાથે કેજરીવાલ

એનસીસી કેડેટ્સ સાથે કેજરીવાલ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ એનસીસી કેડેટ્સના કેમ્પમાં પહોંચીને કેડેટ્સને મળ્યા હતા.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ એનસીસી કેડેટ્સના કેમ્પમાં પહોંચીને કેડેટ્સને મળ્યા હતા.

કેજરીવાલની પત્ની સુનિતા

કેજરીવાલની પત્ની સુનિતા

ગણતંત્ર દિવસની તૈયારીઓમાં કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા મળવા પહોંચી.

એનસીસી કેડેટ્સની સાથે કેજરીવાલ

એનસીસી કેડેટ્સની સાથે કેજરીવાલ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ એનસીસી કેડેટ્સના કેમ્પમાં પહોંચીને કેડેટ્સને મળ્યા હતા.

એનસીસી કેડેટ્સની સાથે કેજરીવાલ

એનસીસી કેડેટ્સની સાથે કેજરીવાલ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ એનસીસી કેડેટ્સના કેમ્પમાં પહોંચીને કેડેટ્સને મળ્યા હતા.

રાષ્ટ્રધ્વજ લઇને દોડતા બાળકો

રાષ્ટ્રધ્વજ લઇને દોડતા બાળકો

દિલ્હી સહિત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળમાં દીનજપુર જિલ્લામાં રાયડાના ખેતરમાં તિરંગો લહેરાવતા ગ્રામીણ બાળકો.

હામિદ અંસારી એનસીસી કેડેટ્સની સાથે

હામિદ અંસારી એનસીસી કેડેટ્સની સાથે

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ અભ્યાસના પહેલા એનસીસી કેડેટ્સને મળવા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી.

ગણતંત્ર દિવસની તૈયારી

ગણતંત્ર દિવસની તૈયારી

દિલ્હી સહિત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગણતંત્ર દિવસ પહેલા અસમમાં ગુવાહાટીમાં તિરંગો બનાવતા ફેક્ટરી કર્મીઓ.

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ

રિપબ્લિકન ડે પરેડનું રિહર્સલ કરતા શાળાના બાળકો. અભ્યાસ દરમિયાન રાજપથ ચમકી ઉઠ્યુ, જ્યારે બાળકો મહેનત કરી રહ્યા છે.

શાળાના બાળકોનું શાનદાર પ્રદર્શન

શાળાના બાળકોનું શાનદાર પ્રદર્શન

દિલ્હીના રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

ગણતંત્ર દિવસની તૈયારીઓ

ગણતંત્ર દિવસની તૈયારીઓ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરતા શાળાના બાળકો.

પ્રજાસત્તાકની તૈયારીઓ

પ્રજાસત્તાકની તૈયારીઓ

દિલ્હી સહીત તમામ શહેરોમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ માટે અભ્યાસ કરી રહેલા શાળાના બાળકો.

English summary
India will celebrate its 65th Republic Day on January 26. All over the country people are doing preparations and rehearsals for parade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X