તસવીરો.. જે કહે છે દુનિયાભરની વાતો...

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 31 જાન્યુઆરી: દરરોજની ઘટનાઓની વચ્ચે કેટલીક તસવીરો એવી પણ આવે છે, જે આખા દિવસ માટે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે, અને તે પોતાનામાં જ એક વારતા કહી જાય છે. રાજનીતિ, સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તસવીરો જે દુનિયાભરની વાતો આપને કહે છે.

આ તસવીરોમાં કાશ્મીર, ફરીદાબાદ, શ્રીનગર અને ચીનના કલાકારોને દર્શાવાયા છે.

ડ્રેગન ડાન્સ કરે છે ચીનના લોકો
  

ડ્રેગન ડાન્સ કરે છે ચીનના લોકો

ચીની નવ વર્ષની શરૂઆતમાં ડ્રેગન ડાંસનું પ્રદર્શન કરે છે.

શ્રીલંકાઇ કલાકારો
  

શ્રીલંકાઇ કલાકારો

ફરીદાબાદના 28માં સૂરજકુંડ ક્રાફ્ટ મેળામાં પરફોર્મન્સ માટે તૈયાર થતા શ્રીલંકાઇ કલાકાર.

ગોવાના કલાકારો
  

ગોવાના કલાકારો

ફરીદાબાદના 28માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ મેળામાં પ્રદર્શન માટે તૈયાર થઇ રહેલા કલાકારો.

દક્ષિણ રશિયાના બ્લેદિકાવા શહેર
  

દક્ષિણ રશિયાના બ્લેદિકાવા શહેર

દક્ષિણ રશિયાના બ્લેદિકાવા શહેરના કાકાસસમાં ઓલમ્પિક ટોર્ચ રેલી.

સીરિયા
  
 

સીરિયા

સ્વિટ્ઝર્લેન્ડમાં 32 વર્ષિય ડોક્ટર અબ્બાસ ખાનની માતા ફાતિમા ખાન પત્રકારના સવાલોના જવાબ આપતા દેખાઇ રહ્યા છે. અબ્બાસની સીરિયામાં કસ્ટડીમાં મોત થઇ ગઇ હતી.

કંબોડિયામાં ડ્રેગન ડાન્સ
  

કંબોડિયામાં ડ્રેગન ડાન્સ

કંબોડિયાના ફોનમ પેન્હમાં ડ્રેગન ડાન્સ પરફોર્મ કરતા કલાકારો.

સતાબ્દી રૉય
  

સતાબ્દી રૉય

કોલકાતાના બ્રિગેડ પરેડમાં આયોજિત રેલીમાં પરફોર્મ કરતી કલાકાર અને સંસદ સભ્ય સતાબ્દી રૉય.

એન્ટાર્કટિકા
  

એન્ટાર્કટિકા

એન્ટાર્કટિકાના ચેંગચેંગ સ્ટેશન પર ચીન રિસર્ચ વેસેલથી તૈયાર નાવ.

શિકાગોની મિશિગન ઝીલ
  

શિકાગોની મિશિગન ઝીલ

માનસ 40ના તાપમાન બાદ અમેરિકાની મિશિગન ઝીલ થીજી ગઇ હતી.

શ્રીનગરની ઝેલમ નદી
  

શ્રીનગરની ઝેલમ નદી

શ્રીનગરની ઝેલમ નદીનું એક દ્રશ્ય.

બહરીનની રાજધાની
  

બહરીનની રાજધાની

બહરીનની રાજધાની મનામામાં પોલીસ ફાયરિંગના જવાબમાં પેટ્રોલ બોમ્બ ફેંકતા આંદોલનકારીઓ.

English summary
See here the pics of the day which say every thing itself. These are from all over the world.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.