• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોર્ન સ્ટારની અનોખી ઓફર: સ્તન દબાવીને કરો એડ્સ માટે દાન

By Kumar Dushyant
|

ટોક્યો: જાપાનપોર્ન એક્ટ્રેસે એડ્સની સારવાર માટે 'બૂબ-એડ ચેરિટી કૈંપેન' ચલાવ્યું. પ્રશંસકો પોર્ન એક્ટ્રેસના બ્રેસ્ટને દબાવી શકતા હતા અને તેના બદલામાં તેમને આ કૈંપન માટે દાન કરવાનું હતું. તેના માધ્યમથી હજારો ડોલર રૂપિયા એકઠા થયા.

આ કૈંપનને એડ્સના દર્દીઓ માટે ફંડ એકઠું કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવ્યું હતું. આ 24 અવર 'સ્ટૉપ! એડ્સ' કૈંપનનો ભાગ હતો. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર પીળા રંગની કૈંપનની ટીશર્ટ પહેરેલી 9 પોર્ન સ્ટાર્સે ખૂબ પૈસા એકઠા કર્યા. આ પોર્ન સ્ટાર્સે પોતાની ટીશર્ટને ઉઠાવીને લોકોને તેમના સ્તન દબાવવાની પરવાનગી આપી અને દાન કરવા માટે કહ્યું.

હદથી વધુ SEX માટે મજબૂર કરતી હતી પત્ની, કોર્ટે પતિને અપાવ્યા છુટાછેટા

આ પોર્ન એક્ટ્રેસના સ્તનને સાવધાનીપૂર્વક દબાવનાર પ્રશંસકોની ભીડમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. અહેવાલ અનુસાર આ ઇવેંટ રવિવારે બપોર સુધી ચાલુ રહી અને 12 કલાકમાં 4100 લોકોએ તેમાં ભાગ લીધો.

હનીમૂન મનાવવા કેરલ જઇ રહ્યાં છો તો સાવધાન! અહી હાઉસબોટ્સમાં ચાલે છે સેક્સ ટૂરિઝમ

આ કૈંપનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ પાસે 1000 (10 ડોલર) યેન મળવાની સંભાવના છે. આ પ્રકારે કુલ 40,000 ડોલરથી વધુ ફંડ મળવાની સંભાવના છે. આ કૈંપન દ્વારા મળનાર ફંડનો આંકડો આવવાનો હજુ બાકી છે.

સેક્સ રેકેટમાં ઝડપાઇ અભિનેત્રી શ્વેતા બાસુ, એક રાતના લેતી હતી 1 લાખ રૂપિયા

અનોખી ઓફર

અનોખી ઓફર

આ પોર્ન એક્ટ્રેસના બ્રેસ્ટને સાવધાનીપૂર્વક દબાવનાર પુરૂષ પ્રશંસકોની ભીડમાં મહિલાઓની પણ મોટી માત્રામાં સંખ્યા હતી.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ ઇવેંટ રવિવારે બપોર સુધી ચાલી હતી અને 8 કલાકમાં 2300 હાથોએ અને 4100 હાથોએ તેમના સ્તનને દબાવ્યા.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ કૈંપેનમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી 1000 યેન (10 ડોલર) લેવામાં આવ્યા. આ પ્રકારે કુલ ફંડ 40,000 ડોલરથી વધુ મળવાની સંભાવના છે.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ કૈંપન દ્વારા મળનાર ફંડનો આંકડો હજુ આવવાનો બાકી છે.

અનોખી ઓફર

અનોખી ઓફર

રિપોર્ટ અનુસાર બૂબ એંડ ચેરિટી કૈંપેનની શરૂઆત વર્ષ 2003માં કરવામાં આવી હતી, અને આ વખતે તેનું બારમું વર્ષ છે.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ કૈંપેનનું આયોજન જાપાન ફાઉંડેશન ફૉર એડ્સ પ્રિવેંશન દ્વારા કરવામાં આવે છે. એડલ્ટ મૂવીની અભિનેત્રી દ્વારા કોઇ સારા કામ માટે આયોજિત કરવામાં આવેલા કૈંપનમાં ભાગ લઇને ખુશ છે.

અનોખી ઓફર

અનોખી ઓફર

પોર્ન અભિનેત્રી ઇકુ સકુરાગીએ કહ્યું 'આને દબાવો, દાન કરો અને ખુશ રહો' ચેરિટી આ ક્રિયેટિવ રીતે એડ્સની સારવાર માટે ફાઉંડેશનને ફંડ એકઠું કરવામાં મદદ મળી.

અનોખી ઓફર

અનોખી ઓફર

પોર્ન અભિનેત્રી ઇકુ સકુરાગીએ કહ્યું 'આને દબાવો, દાન કરો અને ખુશ રહો' ચેરિટી આ ક્રિયેટિવ રીતે એડ્સની સારવાર માટે ફાઉંડેશનને ફંડ એકઠું કરવામાં મદદ મળી.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ કૈંપનને એડ્સના દર્દીઓ માટે ફંડ એકઠું કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવ્યું હતું.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ 24 અવર 'સ્ટૉપ! એડ્સ' કૈંપનનો ભાગ હતો. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર પીળા રંગની કૈંપનની ટીશર્ટ પહેરેલી 9 પોર્ન સ્ટાર્સે ખૂબ પૈસા એકઠા કર્યા.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ પોર્ન સ્ટાર્સે પોતાની ટીશર્ટને ઉઠાવીને લોકોને તેમના સ્તન દબાવવાની પરવાનગી આપી અને દાન કરવા માટે કહ્યું હતું.

અનોખી ઓફર

અનોખી ઓફર

આ કૈંપેનનું આયોજન જાપાન ફાઉંડેશન ફૉર એડ્સ પ્રિવેંશન દ્વારા કરવામાં આવે છે. એડલ્ટ મૂવીની અભિનેત્રી દ્વારા કોઇ સારા કામ માટે આયોજિત કરવામાં આવેલા કૈંપનમાં ભાગ લઇને ખુશ છે.

અનોખી ઓફર જુઓ વિડીયોમાં

આ કૈંપેનનું આયોજન જાપાન ફાઉંડેશન ફૉર એડ્સ પ્રિવેંશન દ્વારા કરવામાં આવે છે.

lok-sabha-home

English summary
Japanese porn stars have raised thousands for Aids prevention by letting people squeeze their boobs.The nine women let thousands of men grope them at the ‘Boob Aid’ charity event in Tokyo.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+8346354
CONG+38790
OTH69298

Arunachal Pradesh

PartyLWT
BJP43135
JDU077
OTH2911

Sikkim

PartyWT
SKM01717
SDF01515
OTH000

Odisha

PartyLWT
BJD3874112
BJP91524
OTH3710

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more